સોસ (Sauce Recipe in Gujarati)

Pina Chokshi @cook_26097210
સોસ (Sauce Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા અને બીટ ને ઝીણા સમારી લો
- 2
ત્યારબાદ તાવડીમાં ટામેટા બીટ ને નાખી હલાવો મીઠું ખાંડ ઉમેરી 15 મિનિટ ઢાંકણ ઢાંકી ગેસ પર થવા દો બીટ અને ટામેટા થોડા નરમ પડે એટલે ગેસ બંધ કરો
- 3
ત્યારબાદ મિશ્રણ એકદમ ઠંડુ પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લો બે ચમચી વિનેગર ઉમેરો ત્યાર બાદ બરાબર ચાળી લો તૈયાર છે સ્વાદિષ્ટ ટોમેટો સોસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્પાઈસી સેઝવાન સોસ(spicy Schezwan sauce recipe in gujarati)
#goldenapron3 week 22 પઝલ વર્ડ સોસ#વિકમીલ૧ #સ્પાઈસી#માઇઇબુક #post8 Parul Patel -
પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
આજે મેં પીઝા સોસ બનાવ્યો છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેને સેન્ડવીચ, પીઝા અથવા તો કોઈ પણ સ્નેક્સ પર ટોપિંગ માં પણ યુઝ કરી શકાય છે આ પીઝા સોસ તમે પહેલાથી બનાવી તેને સ્ટોર પણ કરી શકો છો.#GA4#week22#SauceMona Acharya
-
તાહિની સોસ (Tahini Sauce Recipe in Gujarati)
લેબેનીઝ ફૂડ માં વપરાતો સોસ. સફેદ તલ માંથી બને છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વળી તે ગ્લુટેન ફ્રી પણ છે અને મેડીટરિયન ક્યુઝીન સાથે મસ્ત લાગે છે. Disha Prashant Chavda -
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
#trend3#week૩આ ઢોકળા ખૂબ જલ્દી થઇ જાય છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ ઘરે જરૂર બનાવજો. Bhavini Naik -
ચોકલેટ સોસ..(Chocolate sauce recipe in Gujarati)
આ સોસ તમે કેક, આઈસ્ક્રીમ અને દૂધ માં નાખી શકો બહુ ટેસ્ટી લાગે છે બાળકો ને બહુ ભાવશે. AnsuyaBa Chauhan -
ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati)
#GA4#Week22#sauce આ સોસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Yamuna H Javani -
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22#sauce#cookpadgujarati કોઈપણ જાતના પીઝા બનાવીએ તેમાં પીઝા સોસ નો ઉપયોગ તો કરવાનો જ હોય છે. પીઝા સોસ બજારમાં તૈયાર પણ મળે છે પરંતુ ઘરે જે પીઝા સોસ બને છે તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. ખૂબ જ ઓછા સમયમાં ટોમેટો માંથી બનતો પીઝા સોસ ઘરે ઈઝીલી બની જાય છે. તો ચાલો જોઈએ આ સોસ કઈ રીતે બને છે. Asmita Rupani -
ચાઇનીઝ સોસ પાસ્તા (Chinese Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#Pasta_Recipe#cookpadgujarati પાસ્તા નાના મોટા સૌ કોઈ ઉંમર ના લોકો ને ભાવે છે. આપણે રેડ સોસ પાસ્તા, વ્હાઈટ સોસ પાસ્તા અને પિંક સોસ માં પાસ્તા તૈયાર કર્યા છે. અહીં મે ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલમાં ચાઇનીઝ સોસ માં આ પાસ્તા બનાવવામાં આવ્યા છે. જે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બન્યા છે. Daxa Parmar -
મેક્રોની વિથ વ્હાઈટ સોંસ (Macroni White Sauce Recipe in Gujarati)
#GA4#Week 22#સોસમેક્રોની એ ખુબજ ટેસ્ટી લાગે છે. Deepika Yash Antani -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
જે બાળકો ડુંગળી,ટામેટા ,લસણ જોઈ ને જ પાસ્તા ખાવાની ના પાડી દે છે તેના માટે બેસ્ટ ઓપશન છે આવી રીતે સોસ તૈયાર કરી ને પાસ્તા બનાવવાનું.👍 Mittu Dave -
પેરી પેરી સોસ (peri peri sauce Recipe in Gujarati)
#GA4#week16#peri peri#cookpadindia#Cookpad_gujપેરી પેરિ સોસ એ એક ચટણી ટાઈપ છે જે સ્વાદમાં મીઠી, ગાર્લિકી, મસાલેદાર, મીઠું ચડાવેલું અને ટેન્ગી ટેસ્ટ આપે છે અને તેમાં હરિસા સોસ જેવો અને સ્વાદ અને ક્લાસિક હોટ સોસ જેવા મસાલા છે. ગરમ અને મસાલેદાર, આ ચટણી ફ્રેન્ચ ફ્રાઈસ , રાઈસ, ચીકન કોઈ માં પણ ઉમેરી કે પછી ડીપ તરીકે ઉપયોગ માં લઈ શકાય છે.. આ સોસ પિરી પીરી સોસ અથવા પીલી પિલી સોસ તરીકે પણ ઓળખાય છે, આ પરંપરાગત આફ્રિકન ચટણી ખરેખર પોર્ટુગલમાં ઉદ્ભવી છે. પણ હવે આફ્રિકન ફૂડ કલ્ચરનો અભિન્ન ભાગ બની ગયો. તે આફ્રિકન પક્ષીની આંખ મરચાં અથવા પેરી પેરિ મરચાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે આ ચટણીને ખૂબ જ અનોખો સ્વાદ આપે છે. Twinkal Kalpesh Kabrawala -
તાહિની સોસ (Tahini Sauce Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpadgujaratiલેબેનીઝ ફૂડમાં વપરાતો સોસ સફેદ તલ માંથી બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે વડી તે ગ્લુટેન ફ્રી પણ છે અને મેડિટેરિયન ક્યુઝીન સાથે મસ્ત લાગે છે. Ankita Tank Parmar -
સલાડ(salad recipe in gujarati)
#સાતમમેં સલાડ બનાવ્યો છે . તેમા બીજા કોઈ તમને ભાવે શાક એવી રીતે ડુંગળી કે બીજા કોઈ પણ તમને ભાવે તે ઉમેરી શકો છો Roopesh Kumar -
મગની મોગર દાળના સેઝવાન ઢોસા અને ટામેટા સોસ.#જોડી
#જોડીઆ ઢોસા બનાવવા ખૂબ જ સરળ અને જલ્દી બની જાય છે અને ટેસ્ટ એકદમ સરસ લાગે છે... લંચબોક્ષ માટે પણ તમે આપી શકો છો. Bhumika Parmar -
પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
પીઝા એ નાના થી મોટા દરેકને પ્રિય હોય છે. પીતઝા બનાવવામાં અલગ-અલગ ટોપીંગ કે ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આ સોસ એ પીઝાના સ્વાદમાં ખૂબ વધારો કરે છે.આ સોસ બનાવી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકાય છે. જેનો ઉપયોગ ફક્ત પીઝા બનાવવા માટે જ નહીં પરંતુ પીઝા ફ્લેવર્સની કોઈ પણ વાનગી બનાવવામાં કરી શકો છો. Urmi Desai -
રાજમા(Rajama Recipe in Gujarati)
રાજમાને તમે ભાત અને પરોઠા જોડે ખાઈ શકો છો ડુંગળી ટામેટા સાથે બાફેલા પણ સારા લાગે છે Pina Chokshi -
સોતે ફ્રેન્ચ બીન્સ વિથ વ્હાઈટ સોસ (Saute French Beans with White Sauce Recipe in Gujarati)
#GA4#Week18#frenchbeansઆ સોતે ફ્રેન્ચ બીન્સ સલાડ માં તમે બીજા શાકભાજી પણ ઉમેરી ને બનાવી શકો છો. Vijyeta Gohil -
સેઝવાન સોસ (Schezwan Sauce Recipe In Gujarati)
#GA4 #Week22 #sauceસેઝવાન સોસ માં લાલ મરચા એ મુખ્ય ઘટક છે. આ સોસ સેઝવાન રાઈસ, સેઝવાન નુડલ્સ અને બીજી અન્ય વાનગી બનાવવા માં ઉપયોગ કરી શકાય છે. તમે જો આ રીતે બનાવશો તો ફ્રીઝ માં ત્રણેક મહિના સારી રીતે સ્ટોર કરી શકાય છે. Bijal Thaker -
ઈટાલીયન પીઝા સોસ અને ઈન્ડીયન પીઝા સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)
#supersઓથેનટીક ઈટાલીયન પીઝા સોસ અને ઈન્ડીયન પીઝા સોસ Bina Samir Telivala -
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
મેક્સિકન સાલસા ઘણી અલગ અલગ વસ્તુઓ વાપરીને અને અલગ-અલગ રીતે બનાવી શકાય છે પણ ટોમેટો સાલસા સૌથી વધારે લોકપ્રિય છે. શેકેલા ટામેટા અને કેપ્સીકમ સ્મોકી ફ્લેવર આપે છે જેના લીધે સાલસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાલસા સોસ ઘરે બનાવવાનું ખૂબ જ આસાન છે અને બહાર જે સાલસા સોસ ની બરણી મળે છે એના કરતાં ઘરે બનાવેલો સાલસા સોસ સ્વાદ માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
હોમમેડ પીઝા સોસ(Honemade Pizza Sauce recipe in Gujarati)
ફેસ પીઝા સોસ નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે, બહુ જલ્દી બની જાય છે ઘરે બનાવો ખુબ જ સરળ છે.#માઇઇબુક Devika Panwala -
લાલ મરચાં નો સોસ (Red chili sauce recipe in gujarati)
#GA4#week22#cookpadguj#cookpadindઆ લાલ મરચાં ગોંડલ તાલુકાના રામોદ ગ્રામ ના વખણાય છે. તે શિયાળામાં પાક ઉતરે છે. સ્વાદ માં તીખા અને મીઠાં મધુરા લાગે છે. તેથી તેનો સોસ બનાવી શકાય છે. ખાંડ નો ઉપયોગ ઓછો કરી શકાય છે.દરેક વાનગી જે વી કે સેન્ડવિચ, પીઝા,આલુ પરાઠા, ઢોકળા, ખાંડવી, ઇડલી વગેરે સાથે ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
વ્હાઇટ સોસ (White Sauce Recipe in Gujarati)
#GA4#Week22# Sauce#post. 2.Recipe નો 185.પહેલાના સમયમાં ખાસ ટોમેટો સોસ મળતો અને બનતો અને અત્યારે ઘણી જાતના અલગ અલગ સોસ બનાવવામાં આવે છે કારણકે રસોઈયો પણ અલગ અલગ બને છે મેક્સિકન ચાઈનીઝ થાઈસ અલગ-અલગ જાતની રસોઈમાં અલગ-અલગ સોસ વપરાય છે.મેં આજે white sauce બનાવ્યું છે આ સોસ વધારે ઇટાલિયન અને મેક્સિકન રસોઇમાં તથા બેક્ડવેજીટેબલમાં મેક્રોની માં વપરાય છે . Jyoti Shah -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 Week 1વઘારેલી ખીચડી ઓછા ટાઈમમાં બની જાય એવી અને સૌને પ્રિય વાનગી છે, આ ખીચડીને રવૈયા ખીચડી પણ કહે છે. Minal Rahul Bhakta -
વર્મીસેલી સેવ ઉપમા(Vermicelli Upma Recipe In Gujarati)
આ ડાયટ અને ઇન્સ્ટન્ટ માં છે જે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો છો#ફટાફટ Khushboo Vora -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
કુંભણ નામના ગ્રામ પરથી આ ભજીયા નું નામ પડ્યું છે ખૂબ જ બનાવવામાં પહેલા તરત બની જાય છે અને સ્વાદિષ્ટ છે Shethjayshree Mahendra -
હોમમેડ પીઝા સોસ (Homemade Pizza Sauce Recipe In Gujarati)
#Cookpad#cookpadgujaratiઘરે પીઝા સોસ બનાવવો એકદમ સરળ છે. આ સોસ તમે બવ બધી રેસિપી જેમ કે પાસ્તા, sandwich, pizza મા વાપરી શકો છો. Vaishakhi Vyas -
ચોકલેટ સોસ
#માઇઇબુક# પોસ્ટ ૧ ચોકલેટ સોસ નો ઉપયોગ તમે કેક આઇસ્ક્રીમ, સેક, અમુક મીઠાઈ, સેન્ડવીચ અને પીઝા, ઢોસા જેવી ઘણી બધી વસ્તુઓમાં કરી શકો છો. મોટાભાગની વસ્તુઓ માં ચોકલેટ સોસ ખૂબ જ ઉપયોગી થાય છે. આ ચોકલેટ સોસ બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ભરી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. જેથી તમે ગમતી વાનગીમાં તેનો ઉપયોગ કરી શકો છો. જેનાથી વાનગી નો દેખાવ અને ટેસ્ટ ખૂબ જ સારો આવશે. Divya Dobariya -
ઈન્સ્ટન્ટ પીઝા સોસ (Instant Pizza sauce Recipe in Gujarati)
#goldenapron3#week18#sauseઆજે હુ તમારા માટે ઈન્સ્ટન્ટ પીઝા સોસ ની રેસીપી લઈ ને આવી છું જો બહાર થી પીઝા સોસ ન લવાતો હોય કે મળતો ન હોય તો તમે આ રીતે ઈન્સ્ટન્ટ પીઝા સોસ બનાવી શકો છો. જે ફક્ત ૨ મિનિટ માં બની જાય છે. અને ગેસ પર ગરમ કરવાની પણ જરૂર નથી. Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590965
ટિપ્પણીઓ