રવાના ચિલા (Rava Chila Recipe in Gujarati)

Mradulaben
Mradulaben @cook_20835784

રવાના ચિલા (Rava Chila Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. 1વાટકો રવો
  2. 2 નાની વાટકીદહીં
  3. 2 નંગલીલાં મરચા
  4. થોડી કોથમીર
  5. 1 ચમચીમીઠું થોડું તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ.મા રવો લઈ દહીંમાં પલાળી દેવા

  2. 2

    ત્યાર બાદ તેમાં કોથમીર ઝીણી,સમારેલા મરચાં નાખવા અને મીઠું નાખવું

  3. 3

    ત્યાર બાદ તેનું બેટર બનાવવું.થોડું ઘટ રાખવું

  4. 4

    ગેસ પર લોધી લઈ તેમાં તેલ લગાવી તેમાં ચમચા વડે બેટાર પાથરવું તેમાં થોડું તેલ લગાવી ઉથલાવું

  5. 5

    આ રવાના ચીલા દહીં અથવા ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mradulaben
Mradulaben @cook_20835784
પર

Similar Recipes