રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સર જારમાં લસણ, લીલું મરચું ક્રશ કરી લો ત્યારબાદ તેમાં રાંધેલો ભાત, દહીં ઉમેરી ક્રશ કરી લો.
- 2
ત્યાર બાદ તેના ડુંગળી; રવો ઉમેરી હલાવવું
- 3
ત્યાર બાદ તેમાં કોથમીર, મીઠું ઉમેરી હલાવવું ત્યાર બાદ ખિરા ને ૧૦ મિનિટ રેસ્ટ આયો.પછી એક નોન સ્ટીક તવા પર તેલ લગાવી બેટર પુડલા જેવું પાથરી ચડવા દો.
- 4
થોડી વાર બાદ બીજી બાજુ ફેરવી ચડવા દેવું તો ત્યાર છે રાંધેલા ભાતના ચીલા જે સેઝવાન ચટણી સાથે ખૂબ જ સુંદર લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati)
#GA4#week22Chila Payal Chirayu Vaidya -
-
-
-
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#SJRઆ ઍક બ્રેકફાસ્ટ વાનગી છે જે બહુજ હેલ્થી અને ન્યુટ્રીશન થી ભરપુર છે. Bina Samir Telivala -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14595935
ટિપ્પણીઓ (3)