વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ તથા ગાજર ને છીણી લેવા. કેપ્સીકમ ને નાનાં સમારી લેવા. પછી તેના પર કોર્ન ફ્લોર, ચોખા નો લોટ, ગરમ મસાલો તથા લીલું મરચું ઉમેરવું.
- 2
બધું બરાબર મિક્ષ કરીને નાનાં ગુલ્લા બનાવો.
- 3
આ ગુલ્લા ને ગરમ તેલના તાવડીમાં થોડાક લાલ થાય તેવી રીતે તળીને મંચુરિયન બનાવો.
- 4
બીજી ગરમ તેલ વાળી તાવડીની અંદર લસણ અને લીલાં મરચાં ને સાંતળવું. પછી તેના પર સમારેલી ડુંગળી તથા કેપ્સિકમ ઉમેરીને ડુંગળી થોડીક લાલાશ પડતી થાય ત્યાં સુધી હલાવો.
- 5
ત્યારબાદ ગાજર તથા કોબીજ ઉમેરીને બરાબર હલાવો.
- 6
તેનાં ઉપર ચિલી સોસ, સોયા સોસ અને ટોમેટો સોસ ઉમેરીને બરાબર હલાવો. પછી તેના પર લીલું લસણ ઉમેરીને બરાબર હલાવો.
- 7
બીજી તપેલીમાં કોર્ન ફ્લોર ઉમેરીને સ્લરી બનાવો. ત્યારબાદ આ સ્લરી ને ઉપરનાં મિશ્રણ માં ઉમેરીને ધીરેધીરે હલાવીને ગ્રેવી તૈયાર કરો.
- 8
આ ગ્રેવી ને તૈયાર કરેલા મંચુરિયન માં ઉમેરીને ધીરેધીરે હલાવીને વધારાનું પાણી બાળીને ડ્રાય મંચુરિયન ને ગરમ ગરમ સર્વે કરવું.
Similar Recipes
-
-
-
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
વેજ ડ્રાય મન્ચુરિયન (Veg. Dry Munchurian Recipe In Gujarati)
#ઇબુક1# 21# રેસ્ટોરન્ટ#goldenapron3#Week 1[ BESAN ] Kotecha Megha A. -
-
-
-
વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Manchurian Recipe In Gujarati)
વેજીટેબલ થી ભરપુર મન્ચૂરીયન#MFF Jigna Patel -
-
-
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage manchurian જે મે ચોખા નો લોટ ઉપયોગ કરી ને બનાવ્યા છે Krishna Joshi -
વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન. આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે. Vaishali Thaker -
વેજ મંચુરિયન (Veg Manchurian recipe in gujarati)
#વિકમીલ3#steam/fried#માઇઇબુક#Post21 Mitu Makwana (Falguni) -
-
-
-
-
વેજિટેબલ ડ્રાય મંચુરિયન(vegetable dry manchurain in gujarati)
#goldenapron3Week-22#sause Ravina Kotak -
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#winterspecial#chinessrecipe Tasty Food With Bhavisha -
ડ્રાય મંચુરિયન(Dry Manchurian)
#૩વિકમીલચેલેન્જ#વિકમીલ૧#spicy#માઇઇબૂક#post23બધાને ચાઈનીઝ વાનગીઓ ખાવાનો બહુજ શોખ લાગ્યો છે. એમાં પણ લોક ડાઉન ચાલે છે તો બહાર કંઈપણ ખાવા પીવાનો કંઇ પ્રશ્ન ઊભો થાય નઇ. તો આજે આપડે ઘરેજ ડ્રાય મંચુરિયન બનાવીએ. Bhavana Ramparia -
વેજ ડ્રાય મન્ચુરિયન(Veg Dry Manchurian Recipe in Gujarati)
#GA4 #Week3 #ચાઇનીઝચાઈનીઝ નામ સાંભળતા જ બાળકોના મોમા પાણી આવી જાય છે તો આજે હું ચાઈનીઝ મનચુરીયન બનાવું છું મંચુરિયન હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો છે જ Reena patel -
લેફ્ટ ઓવર ખીચડી ડ્રાય મંચુરિયન (Left Over Khichdi Dry Manchurian Recipe In Gujarati)
#FFC8#WEEK8 Vaishali Vora -
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak
More Recipes
- ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
- શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
- રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
- વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
ટિપ્પણીઓ