પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)

khyati rughani @cook_25414112
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સંભારો બનાવવા નાં ઘટકો લઈ લઈએ.
- 2
પપૈયા ની છાલ કાઢી તેના ટુકડા કરી લઈએ.
- 3
એક કડાઈમાં તેલ લઇ તેલ ગરમ થયા બાદ તેમાં સમારેલ લીલું મરચું નાખી લો અને સાંતળી લો.
- 4
હવે તેમાં સમારેલ પપૈયા નાખી તેમાં મીઠું અને હળદર નાખી સાંતળી લો.
- 5
ત્યાર બાદ તેમાં થોડું પાણી નાખી તેને ચડવા દઈએ.
- 6
લોટ માં તેલ નું મોણ તેમજ મીઠું અને ચપટી હળદર નાખી તૈયાર કરી લઈએ.
- 7
હવે લોટ ને પપૈયા ઉપર ભભરાવી દઈએ હાથ વડે જ થોડું પાણી છાંટી લઈ ને સીજવા દઈએ. તેને હલાવવું નહિ.
- 8
થોડી વાર પછી ઢાંકણ ખોલી હલાવી લઈએ અને બીજા બાઉલ માં ફેરવી લઈએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
,#GA4#Week23પપૈયા નો કાચો, પાક્કો સંભારો Nisha Shah -
પપૈયાનો લોટવાળો સંભારો (papaya Sambharo Recipe In Gujarati)
#સાઇડગુજરાતીઓની થાળીમાં સંભારો ન હોય તો જમવાનું અધૂરું લાગે. ઘણા અલગ અલગ પ્રકારના સંભારા બનતા હોય છે કાચો સંભારો, વઘારેલો સંભારો. અહીં આપણે કાચા પપૈયાનો લોટ વાળો વઘારેલો સંભારો બનાવીશું. જે સ્વાદમા ખૂબ ટેસ્ટી બને છે. શાકની બદલે પણ લઈ શકાય. Chhatbarshweta -
-
પપૈયા નો સંભારો(Papaya No Sambharo)
થોડીક જ સામગ્રી માંથી ટેસ્ટી અને નાસ્તા નો સ્વાદ બમણો કરવા માટે એક વાનગી બનાવી. પપૈયા નો સંભારો. Anupa Thakkar -
પપૈયા મરચાં નો લોટ વાળો સંભારો (Papaya Marcha Lot Valo Sambharo Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે ખીચડી બને ત્યારે સાથે સંભારો તો બનાવવાનો જ હોય.તો આજે મેં પપૈયા નો લોટ વાળો સંભારો બનાવ્યો. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
પપૈયા મા વિટામીન એ,સી અને ઈ ,ફાઇબર ,પોટેશિયમ,મેગનેશિયમ વઘારે હોય છે રોગપ્રતિકારક શક્તિ વઘારે છે.શરદી,કફ માટે પણ ઉપયોગી છે.લેડીશ માટે તો ખુબજ પૌષ્ટીક છે.સલાડ,સંભારો ,જ્યુસ તરીકે લેવુ .#GA4 #Week23#papaya Bindi Shah -
-
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#RC1#week1 આજે મૈ પીળી વાનગી ચેલેન્જ માં કાચા પપૈયા નો સંભારો બનાવીયો છે જે ખુબ જ ટેસ્ટી લાગે છૅ Suchita Kamdar -
-
-
પપૈયા મરચાનો લોટવાળો સંભારો (Papaya Marcha Besan Sambharo Recipe In Gujarati)
#GA4#Week23 Saloni Tanna Padia -
-
-
-
-
પપૈયા નો હલવો(Papaya halwa Recipe in Gujarati)
#GA4#WEEK6#HALWA હલવા તો ધણી બધી જાતના ખાધા હશે જેમ કે દૂધી નો, ગાજર નો,બીટનો,રવા નો પણ આજે મે કાચા પપૈયા નો હલવો બનાવ્યો છે. Dimple 2011 -
-
પપૈયા નો લોટ વારો સંભારો (Papaya Besan Sambharo Recipe In Gujarati)
#GA4#Week23#papaya Shruti Unadkat
More Recipes
- ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
- શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
- રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
- વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14606437
ટિપ્પણીઓ (2)