ઘટકો

  1. ૧-૨ નંગઅડદના પાપડ
  2. 1 નંગનાનું ટમેટું સુધારેલું
  3. થોડી કોથમીર સમારેલી
  4. ફુદીના પાઉડર સ્વાદાનુસાર
  5. મરચું પાઉડર સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદના પાપડ માં એક એક ચમચી તેલ બંને સાઇડ લગાડો

  2. 2

    હવે તેને દવા પર બંને સાઇડ આછો ગુલાબી રંગનો શેકી લો

  3. 3

    પાપડ ઠંડો થયા પછી ટામેટું, કોથમીર ફુદીના પાઉડર અને મરચું પાઉડર છાંટી અને ગાર્નિશિંગ કરો ફુદીના પાઉડર અને મરચું પાઉડર છાંટી અને ગાર્નિશિંગ કરો

  4. 4

    જૈન મસાલા પાપડ સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Similar Recipes