પપૈયાનું જ્યુસ (Papaya Juice Recipe in Gujarati)

rekha Parmar
rekha Parmar @cook_26357188
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ લોકો
  1. 1/2 પપૈયું,
  2. ૨-૩ ચમચી ખાંડ,
  3. ૧ કપદૂધ,

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    પપૈયાને લઇ તેના નાના નાના ટુકડા કરવા.

  2. 2

    પછી ટુકડા ને મિક્સરમાં નાખી તેમાં ખાંડ અને દૂધ નાખી ક્રશ કરી લેવું.

  3. 3

    આમ તૈયાર છે મારુ ઠંડુ ઠંડુ સ્વાદિષ્ટ પપૈયાનું જ્યુસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
rekha Parmar
rekha Parmar @cook_26357188
પર

Similar Recipes