પપૈયા નો સંભારો (Papaya Sambhara recipe in Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821

#GA4
#Week23
પપૈયા નો સંભારો

પપૈયા નો સંભારો (Papaya Sambhara recipe in Gujarati)

#GA4
#Week23
પપૈયા નો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પપૈયુ
  2. ચપટીહળદર
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ચપટીરાઈ
  5. 1 ચમચીતેલ
  6. 4-5મરચું
  7. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પપૈયા ને ધોઈ ને છાલ ઉતારી લેવી

  2. 2

    પછી તેને ખમણી લેવુ પછી મરચાં ની લાબિ ચીર કરી લેવી

  3. 3

    પછી એક વાસણ તેલ ગરમ મૂકી દેવુ તેલ ગરમ થાઈ એટલે તેમા હિંગ નાખો રાઈ હળદર

  4. 4

    નાખીને તેમાં પપૈયા નુ છીણ અને મરચા ની ચીર નાખિ ને તેમા મીઠું નાખીને પાંચ મિનિટ સુધી

  5. 5

    ચડવા દેવો પછી હલાવી ને પાછુ ચડવા દેવુ સંભારો ચડી જાઈ એટલે ગેસ બંધ કરી દેવો

  6. 6

    તો તૈયાર છે પપૈયા નો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821
પર

ટિપ્પણીઓ

Similar Recipes