ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)

#GA4#Week22
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓરીયો બિસ્કીટ કેક બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો, ત્યારબાદ બિસ્કીટ માંથી ક્રીમ કાઢી બિસ્કીટ ને મિક્સરમાં ભૂકો કરી લો.ત્યારબાદ એક તપેલીમાં બિસ્કિટનો ભૂકો અને તેમાં દળેલી ખાંડ નાખી દો,
- 2
ત્યારબાદ તેમાં દૂધ નાખી સરખી રીતે હલાવી લો, ત્યારબાદ તેમાં 1/2ચમચી ઘી નાખી દો, ને સરખી રીતે એકદમ હલાવી લો, જયા સુધી ચમક આવી જાય ત્યાં સુધી,ત્યારબાદ તેમાં એક પેકેટ ઈનો નાખી દો, ને સરખી રીતે હલાવી લો એકદમ ફૂલી જાય ત્યાં સુધી,
- 3
એક તપેલીમાં ઘી લગાડી તેની ઉપર બટર પેપર મૂકી દો, ત્યારબાદ એ જે બેટર બનાવ્યું હતું તે આ બટર પેપર વાળા તપેલી માં નાખી દો, ત્યારબાદ ગેસ પર એક મોટું તપેલું મૂકો ત્યારબાદ તેમાં એક કાંઠો મૂકી તેની ઉપર જે બેટર વાડી એ તપેલી મૂકી દો,ત્યારબાદ 20 થી 25 મિનિટ સુધી થવા દો ત્યારબાદ ચાકુ વડે તપાસી લો,જો ચાકુ મા ચોંટે નહીં તો સમજી લો કે થઈ ગઈ કેક ત્યારબાદ 15 મિનિટ ઠંડી થવા દો ત્યાર બાદ એક ડીશમાં તપેલી ઊંધી કરી કાઢી લો,હળવા હાથે
- 4
ત્યારબાદ એક ગરણીમાં દળેલી ખાંડ નાખી થોડી કેક ઉપર છાંટો ત્યારબાદ જેમ્સ થી ડેકોરેશન કરી લો તો કેક સર્વ કરવા માટે તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઓરીયો બિસ્કીટ ની કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
-
ઓરિયો બિસ્કીટ વેથ આઈસ્ક્રીમ (Oreo Biscuit With Ice Cream Recipe In Gujarati)
#GA4#Week4Bhargavi Parekh
-
ઓરીયો કેક(Oreo Cake Recipe in Gujarati)
#GA4#week4#Baked કોઈપણ જાતના બેકિંગ પાઉડર બેકિંગ સોડા વગર એકદમ જલ્દીથી બની જાય એવી આ ખૂબ જ મસ્ત કેક છે. જરૂરથી ટ્રાય કરજો. Himadri Bhindora -
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
આ એગલેસ કેક છે.કૂકર નો ઉપયોગ કરી બનાવી છે. ખૂબ જ સરળતાથી સોફટ બને છે.આ યમ્મી કેક જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22#EgglessCake#chocolatecake#બિસ્કીટકેક Mayuri Unadkat -
-
-
-
-
ઓરીયો બિસ્કીટ કૅક (oreo biscute cake in Gujarati)
સ્વીટ #માઇઇબુક #વીક મીલ ૩ પોસ્ટ ૧૦ પોસ્ટ ૨૨ Smita Barot -
More Recipes
ટિપ્પણીઓ