પાપડ કટોરી ચાટ(Papad Katori Chaat Recipe In Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તી માટે
  1. 7-8ઉડદ દાલ પાપડ
  2. 2ચોપ્ડ ટામેટા
  3. 2ચોપ્ડ ઓનીયન
  4. 2ચોપ્ડ ગ્રીન ચીલી
  5. બ્લેક સોલ્ટ જરુર મુજબ
  6. 2 ચમચીલેમન જ્યુસ
  7. 1/2 કપચોપ્ડ કોરીએન્ડર
  8. 1/2 ચમચીઆમચુર પાઉડર
  9. 1 કપસેવ
  10. 1 કપઆલુ ચીવડા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પહેલા એક પેનમાં સ્લો ફ્લેમ પર પાપડને કોટન ક્લોથ વડે ધીમા હાથે પ્રેસ કરી પાપડ રોસ્ટ કરો.

  2. 2

    પાપટ રોસ્ટ થાય એટલે તેને ડાયરેક્ટ એક નાની કટોરીમાં લઈ સેન્ટરમાં કોટન ક્લોથ વડે હળવા હાથે પ્રેસ કરી કટોરીનો શેઈપ આપો.આ રીતે 3-4 કટોરી રેડી કરો.3 કોન રેડી કરો.અને 2 પાપડનો ચુરો ચાટ માટે રેડી કરી લો.

  3. 3

    હવે ચાટ બનાવવા પહેલા એક મોટા બાઉલમાં ચોપ્ડ ટામેટા,ઓનીયન અને ગ્રીન ચીલી એડ કરો.

  4. 4

    હવે આલુ ચીવડા,સેવ અને પાપડ ચુરો એડ કરો.

  5. 5

    હવે ચોપ્ડ કોરીએન્ડર,બ્લેક સોલ્ટ,આમચુર પાઉડર અને લેમન જ્યુસ એડ કરી બરાબર મિક્સ કરી ચાટ રેડી કરી કટોરીમાં એડ કરો.

  6. 6

    રેડી કરેલી ડિલીશીયસ પાપડ કટોરી ચાટને પાપડ કટોરીમાં એડ કરી પાપડ કોન,ટામેટા,ઓનીયન અને સેવ જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

Similar Recipes