કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week23
આ રેસીપી એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે શૌ ની મન પસંદ પણ

કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week23
આ રેસીપી એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે શૌ ની મન પસંદ પણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. સૂકા મસાલા
  2. ૧ નંગઈલાયચી
  3. ૧ નંગમોટો એલચો
  4. ૧ ટુકડોતજ
  5. ૧ ચમચીવલિયારી
  6. ૧ ચમચીતલ
  7. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૨ નંગતમાલપત્ર
  9. ૧ નંગજાવંત્રી
  10. ૧ ચમચીસૂકા ધાણા
  11. નંગલસણ ૧૦
  12. ગ્રેવી માટે સામગ્રી
  13. ગ્રામડુંગળી ૩૫૦
  14. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  15. ગ્રામટામેટા ૨૫૦
  16. ગ્રામકેપ્સિકમ ૨૦૦
  17. ગ્રામપનીર ૩૦૦
  18. મીઠું સ્વાદ મુજબ
  19. ૨ ચમચીમલાઈ
  20. ૧ ચમચીકોરનફ્લોર
  21. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  22. ૧ ચમચીહળદર
  23. 1 ચમચીમોરસ
  24. ૪ ચમચીતેલ વઘાર માટે
  25. ૩ ચમચીકસૂરી મેથી
  26. ૨ કપપાણી
  27. કોથમીર બારીક સમારેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બધાં શુકા મસાલા ને ધીમા તાપે સેકી લો પછી તેને થોડી વાર રેવા દો ત્યારબાદ તેને મિક્સર માં ક્રશ કરી લો

  2. 2

    કેપ્સિકમ અને ૧ નંગ ડુંગળી સેજ મોટા કપિલો પનીરને પણ મનગમતા આકાર માં કાપી લો

  3. 3

    ટામેટા ડુંગળી આદું મરચા ને થોડા તેલ માં સાંતળી લો ઠંડુ પડ્યા બાદ તેને મોક્ષર માં ક્રશ કરો

  4. 4

    માટીની હાંડી ને ખૂબ તપાવો તેમાં સેજ તેલ મૂકી મોટી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ને નાખી બે મિનિટ હલાવો તેમાં સુકો મસાલો મીઠું પનીર અને કસૂરી મેથી એડ કરી હલાવી લો તેમાં ગ્રેવી અને પાણી તથા ખાંડ એડ કરી દસ મિનિટ જેવું થવા દો

  5. 5

    પછી તેમાં કોરનફલોર ને પાણી મા ઓગળી લો આ પાણી અને મલાઈ સબ્જી માં ઉમેરો જે થી સબ્જી તમારી બજાર જેવી લીસી અને મુલાયમ થશે

  6. 6

    પછી તે ને ગેસ પર પાંચ મિનિટ થવા દો બસ સબ્જી તૈયાર તેની ઉપર કોથમિર આપો બસ પનીરકઢાઈ તૈયાર તેને રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jignasha JaiminBhai Shah
પર

Similar Recipes