ઘટકો

૨૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ બાજરી નો લોટ
  2. ૨ ચમચીદહીં
  3. ૧ ચમચીમરચા લસણ આદુ ની પેસ્ટ
  4. સ્વાદમુજબમીઠુ
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીકાશ્મીરી મરચુ
  7. ૧/૨ ચમચીધાણા જીરૂ
  8. ચપટીહિંગ
  9. કોથમીર
  10. ૧ ચમચીતલ
  11. ૧/૨ગરમ મસાલો
  12. ૧ ચમચીખાંડ
  13. ૪ ચમચીતેલ અને પાણી
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા બાજરી ના લોટ મા બધા મસાલા મિક્સ કરી લો.મીઠુ,હળદર,ધાણાજીર,મરચુ,ગરમ મસાલો, ખાંડ,અને સફેદ તલ.

  2. 2

    પછી તેમા મોણ નાખી લોટ મિક્સ કરી લેવો.પછી આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરવી.દહીં અને કોથમીર નાખી મિક્સ કરી લો.જરૂ પ્રમાન ને પાણી એડ કરી લોટ બાંધવો.

  3. 3

    લોટ બાંધી પાંચ એક મિનિટ પલળવા દો.પછી પાટલી ઉપર પ્લાસ્ટિક પર તેલ લગાઇ ગુલા લઇ વડા થઈપી ને ત્યાર કરવા.પછી તળી લેવા.

  4. 4

    હવે બાજરી નાં વડા ગરમ ગરમ દહીં સાથે સર્વ કરો 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

Similar Recipes