મસાલા ચણાદાળ (Masala Chana Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં અને ડુંગળીને ઝીણુ સુધારીને બધી વસ્તુ દાળ માં મિક્સ કરવી
- 2
સૌથી સહેલી ઝડપથી બની જાય. ચટપટી 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણાદાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2આજે અગાશીમાં પતંગ ચગાવતા ખાઈ શકાય એ માટે આ ચણાદાળ ભેળ બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
વડોદરા ફેમસ ચણાદાળ
# સ્ટ્રીટ ફૂડ recipe challenge#SFCસાંજની છોટી ભૂખમાં આવું ચટરપટર બનાવું. આજે કુકપેડ ની સ્ટ્રીટ ફૂડ ચેલેન્જ માટે વડોદરા ફેમસ ચણાદાળ બનાવી છે. હવે કાચી કેરી મળવા લાગી તો તે નાંખવા થી વધુ ટેસ્ટી લાગે છે. સાથે લીંબુનું શરબત સર્વ કર્યું છે. Dr. Pushpa Dixit -
ચણાદાળ ચાટ (Chanadal Chaat Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જપહેલા વડોદરા બસમાં કે ટ્રેન માં જતાં ત્યારે ત્યાં ની ચણાદાળ ની મોજ માણવાની જ. કેરીની સીઝનમાં કેરીનાં ટુકડા, ડુંગળી, લીંબુ ના રસની ખટાશ, મરચાની તીખાશથી મોં માં પાણી આવી જાય. આજે એવી જ ચટાકેદાર ચણા ચાટ બનાવી છે. Dr. Pushpa Dixit -
ચટપટી ચણાદાળ (Chatpati Chana Dal recipe in Gujarati)
#સ્નેક્સ ( chatpati chana dal recipe in Gujarati ) Vidhya Halvawala -
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2#cookpad#cookpadindia#cookpadgujaratiચણા દાળ ભેળ એ ખૂબ ટેસ્ટી લાગે છે. જ્યારે ખાવી હોય ત્યારે જ સામગ્રીમાં દર્શાવેલ બધી આઈટમ મિક્સ કરવી. Neeru Thakkar -
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
ચણા ખાય તો ઘોડા જેવી તાકાત મળે.. એ હિમોગ્લોબીન વધારે..શરીર ને પુષ્ટ બનાવે.. નાસ્તા માટે ચણા મસાલા બનાવીને ખાવાથી શરીરમાં ખૂબ જ તાકાત આવે છે.. વજન ઘટાડવા માટે પણ ખાય તો લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.. એટલે ચણા દરેક ખાઈ શકે.. Sunita Vaghela -
લીંબુ મસાલા વાળી ચણાદાળ(limbu masala vali chana dal recipe in gujarati)
#સાતમહાલ ના આ સમય મા ઘરે જ બનાવેલી વસ્તુનો ભોજન મા ઉપયોગ કરવો જોઇએ.જેથી મે આ દાળ ઘરે જ બનાવી.મસ્ત બની.તમે પણ ટ્રાય કરજો બધા ને ભાવશે. Sapana Kanani -
-
-
મસાલા ચણાદાળ (Masala Chana Dal Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#ચણાદાળદિવાળી નિમિત્તે મે આજે મસાલા દાળ બનાવી છે અસલ બાર જેવી જ બને છે ક્રિસ્પી ને એદકમ સોફ્ટ તો શેર કરું છુ my favourite 😋😍👍 Pina Mandaliya -
મસાલા ચણા દાળ (Masala Chana Dal Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati ટ્રેન ની મુસાફરી દરમ્યાન ભયાજી મસાલા દાળ લઈને આવે એટલે આપણા મોમાં પાણી આવી જાય છે મેં તે ભિયાજી વાળી ચનાદાલ બનાવી છે Bhavini Kotak -
-
લીંબુ મસાલા વાળી ચણાની દાળ (LImbu Masala Chana Dal Recipe In Gujarati)
દાળ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે અને એમાં પણ કાચી કેરી ઉમેરી હોય તો સ્વાદ કંઈક અલગ હોય છે આમ તો આપણે મુંબઇ જતા કે વડોદરા જતા કોઈ મેમુ ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે બુમ સાંભળતા હોય છે કે ચણાની દાળ આવી ચણાની દાળ અથવા તો દાળ આવી ભાઈ દાળ તો દાળ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે ને મિત્રો આવી જ હું રેસિપી લઈને આવ્યો છું જે મેં ખંભાતમાં ખાધેલી છે અને ટેસ્ટ તેનો બહુ જ અલગ હોય છે mitesh panchal -
-
-
ચણાદાળ ટીક્કી (Chana Dal Tikki Recipe In Gujarati)
સવારે દૂધી ચણા દાળ નું શાક બનાવ્યું હતું એ બહુ વધ્યું હતું, બસ એ લેફ્ટ ઓવર શાક માંથી ટીક્કી બનાવી, બહુજ સરસ બની છે. Kinjal Shah -
બાજરી ના ઢેબરા(Bajri na dhebra recipe in gujarati)
Evening snack , lunch box ideaબાજરી ના ઢેબરા ખાવામાં ખૂબ જ tasty nd healthy che. એકતા પટેલ -
દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
#Fam આ શાક ખાટુંમીઠું હોઈ છે જે લોકો ને દૂધી ઓછી ખાય કે ના ભાવતી હોઈ તો આ શાક ખાય લે છે, આ માં પ્રોટીન મળેછે Bina Talati -
ચણા મસાલા(chana masala in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19#વિક્મીલ3#સ્ટીમ1દેશી ચણા ને Gujarati સ્ટાઇલ થી બનાવ્યા છે. આને કઢી ભાત સાથે સર્વ કરી શકાય સાથે gaarm ગરમ ઘી વાળી રોટલી હોય તો પૂછવું જ શું?? recipe નોંધી લો.. Daxita Shah -
-
ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
A simple but very tasty n easy to make breakfast dish...#GA4#WEEK5#CookpadGujarati#ઉપમા#cookpadindiaSonal Gaurav Suthar
-
-
-
-
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#GA4 #week23ખુબજ લોકપ્રિય અને બધાને જ ગમતી વાનગી છેSaloni Chauhan
-
-
ચણા મસાલા /ચણા જોર ગરમ (Chana Masala recipe In Gujarati)
#સાઈડ #cooksnap#healthy evening snacks#ફટાફટ#superchef#weekend chef Khilana Gudhka -
ચણાદાળ ચણાજોર ગરમ ચાટ (Chanadal Chanajor Garam Chaat Recipe In Gujarati)
#Chanadal Chanajor garam Chat#cookpadindia#cookpadgujaratiસાંજ ની નાની ભૂખ માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. જનરલી બધા ચણાદાળ અથવા ચણાજોર ગરમ ચાટ ખાતા હોય છે. મેં આજે ટ્વિસ્ટ કરી ને બંને મિક્સ બનાવ્યું છે. ખુબ જ ટેસ્ટી અને tangy લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14624236
ટિપ્પણીઓ