પપૈયા આઈસ્ક્રીમ (Papaya Icecream Recipe In Gujarati)

Heena Upadhyay @cook_20066424
પપૈયા આઈસ્ક્રીમ (Papaya Icecream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પપૈયા ને સમારીને મિક્સર માં ક્રશ કરી લો
- 2
સ્મુધ પેસ્ટ બનાવી લો પછી તેમાં વ્હિપ ક્રીમ એડ કરો ફરી મિક્સર માં ફેરવી લો
- 3
હવે તેમાં ચાખી ને ખાંડ જરૂર પડે તો એડ કરો હવે પછી તેમાં મિલ્ક પાઉડર એડ કરો
- 4
હવે ફરી મિક્સર માં ક્રશ કરી લો હવે આ મિશ્રણને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને ફ્રીઝ માં ૨થી૩ કલાક માટે રહેવા દો
- 5
હવે ૨થી૩ કલાક પછી ફ્રીઝ માંથી કાઢી લો અને તેને ફરી મિક્સર માં નાખી ને ક્રશ કરી લો સ્મુધ પેસ્ટ કરો
- 6
અને ફરી તેને એરટાઈટ ડબ્બામાં ભરી લો અને ઓવરનાઈટ માટે રહેવા દો
- 7
હવે આઈસ્ક્રીમ રેડી છે અને પછી આઈસ્ક્રીમ ને સ્પુન ની મદદથી થી એક પ્લેટમાં કાઢી લો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ (ChocolateChips Icecream recipe in Gujarati)
#GA4#Week13#chocolatechips#cookpadindia#cookpadgujaratiનાના મોટા દરેકને ભાવતો ચોકલેટ ચિપ્સ આઇસક્રીમ... માત્ર ચાર વસ્તુ ના ઉપયોગથી બનતો આ આઈસ્ક્રીમ ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી રેડી થાય છે. ચોકલેટ ચિપ્સ આઇસ્ક્રીમ ખાવાની મજા તો અલગ જ છે.. પરંતુ તેને બીજી ઘણી બધી રેસિપીસ માં ઉપયોગમાં લેવાથી રેસિપી ના ટેસ્ટમાં પણ ચાર ચાંદ લાગી જાય છે. જેમકે ચોકલેટ થીક શેઈકમાં, કોલ્ડ કોફીમાં, કોલ્ડ કોકોમાં, આઇસ્ક્રીમ સેન્ડવીચ માં પ્લેન વેનીલા આઈસ્ક્રીમ ના બદલે ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ ઉમેરવાથી ખુબ જ સરસ ટેસ્ટ આવશે. Payal Mehta -
-
-
-
-
પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati)
#GA4 #Week23 #papaya #tutifuti #post23 Shilpa's kitchen Recipes -
-
-
-
-
-
-
-
-
પપૈયા ની પૂરણપોળી (Papaya Puranpoli Recipe in Gujarati)
#GA4#Week23#પપૈયા#healthy_and_digestive POOJA MANKAD -
-
-
-
-
-
-
કાચા પપૈયા ના પરોઠા (kachha papaya na paratha recipe in Gujarati)
#GA4#week23#papaya#paratha#kachapapayaparatha Shivani Bhatt -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625230
ટિપ્પણીઓ