પપૈયાં જામ વિથ ફ્રુટી સેન્ડવીચ (Papaya Jam Fruity Sandwich Recipe In Gujarati)

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237

#GA4 #Week23. ફ્રેશ ફ્રુટ જામ સાથે અલગ અલગ ફ્રુટ્સ નો સ્વાદ એ પણ સેન્ડવીચ.

પપૈયાં જામ વિથ ફ્રુટી સેન્ડવીચ (Papaya Jam Fruity Sandwich Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #Week23. ફ્રેશ ફ્રુટ જામ સાથે અલગ અલગ ફ્રુટ્સ નો સ્વાદ એ પણ સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ થી ૩
  1. ફ્રુટ જામ માટે
  2. ૧ મોટો બાઉલપપૈયું સુધારેલુ
  3. ૧/૨ કપખાંડ
  4. ૧/૨લીંબુનો રસ
  5. ચપટીઓરેન્જ કલર
  6. સેન્ડવીચ માટે
  7. બ્રેડ સ્લાઈસ જરૂર મુજબ
  8. ફ્રુટ મસાલો જરૂર મુજબ
  9. પપૈયાં ની પતલી સ્લાઈસ
  10. તરબુચ ની પતલી સ્લાઈસ
  11. સફરજન ની પતલી સ્લાઈસ
  12. પાકા કેળા ની પતલી સ્લાઈસ
  13. બનાવેલો પપૈયાં નો ફ્રેશ જામ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ફ્રેશ જામ બનાવવા માટે સુધારેલો પપૈયા મીકસર જાર માં લઈ તેને ક્રશ કરી લો. આ મિશ્રણ ને એક નોન સ્ટિક પેન માં લો. તેને સતત હલાવતા રહો, થોડું જાડું થવા દો.

  2. 2

    ત્યાર બાદ તેમાં જરૂર મુજબ ની ખાંડ ઉમેરી હલાવતા રહો અને જાડું થવા દો. છેલ્લે તેમાં લીંબુનો રસ અને ચપટી ફુડ કલર ઉમેરી હલાવી થોડું ઠરવા દો. તો તૈયાર છે પપૈયાં જામ.

  3. 3

    હવે સેન્ડવીચ બનાવવા માટે બ્રેડ પર બનાવેલો જામ લગાવો. તેના પર ફ્રુટ મસાલો ભભરાવો. એક બ્રેડ પર કેળાં ની સ્લાઈસ અને તેના પર પપૈયાં ની સ્લાઈસ ગોઠવો. બીજી બ્રેડ પર તરબુચ ની સ્લાઈસ અને સફરજન ની સ્લાઈસ ગોઠવો. બંને ફ્રુટ વાળી બ્રેડ પર ફરી મસાલો ભભરાવો. તેના પર ત્રીજી બ્રેડ ઉંધી મુકી પેક કરી લો.

  4. 4

    સેન્ડવીચ ને કટ કરી સર્વ કરો. આ સેન્ડવીચ હેલ્ધી પણ કહેવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237
પર

Similar Recipes