ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe in Gujarati)

payal Prajapati patel @payal_homechef
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઝીણા સમારેલા મરચાં લો.હવે તેમા ઝીણું સમારેલું લસણ અને કોથમીર ઉમેરો.
- 2
હવે તેમાં બટર ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.હવે તેમા છીણેલું ચીઝ ઉમેરો.
- 3
ચીઝ ઉમેર્યા બાદ તેને બરાબર મિક્સ કરી લો. હવે એક પેનમાં તેલ લગાવી બ્રેડ ને બરાબર ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.
- 4
બ્રેડ શેકાઈ જાય એટલે તેને વચ્ચે થી કટ કરી લો અને કેવી ઉપર ચીઝ નુ મિશ્રણ પાથરો.
- 5
હવે તેને પેન માં ઢાંકીને કૂક થવા દો. ચીઝ મેલ્ટ થઈ જાય એટલે બહાર કાઢી લો અને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4#Week23#post2#toast#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati ) સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા. Daxa Parmar -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
#GA4#Week23સવાર ના નાસ્તા માં અથવા સાંજના ટાઈમે નાસ્તામાં ચીઝ ચીલી ટોસ્ટ ખાવાની ખૂબ મજા આવે છે.અને બાળકો ને તો ચીઝ વાળો નાસ્તો હોય તો એમને તો ખાવાની મજા પડી જાય. Dimple prajapati -
-
-
-
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
જયારે તમને સુ બનાવ એવો પ્રશ્ન થયા ને ત્યારે આ રેસિપી તમે બનાવી શકો છો. આ એકદમ ઝડપથી બનતી વાનગી છે. આ વનગી ખુબ જ ઓછી સામગ્રી ઓછા સમયમાં બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચીઝ ચીલી ટોસ્ટ.#GA4#week23 Tejal Vashi -
-
-
-
-
-
ચીઝ ચટણી ટોસ્ટ સેન્ડવીચ (Cheese Chutney Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23 Rinkal’s Kitchen -
-
ગાર્લિક પોટેટો ચીઝ ટોસ્ટ ::: (Garlic Potato cheese Toast recipe in Gujarati)
#GA4 #Week23 #Toast વિદ્યા હલવાવાલા -
-
-
-
-
ચીઝ ચિલી ટોસ્ટ (Cheese Chilli Toast Recipe In Gujarati)
ચીઝ ની રેસિપી હોય અને બાળકો ના ખાય એવું બને જ નહિ અને એમાં પણ સેન્ડવીચ કે પછી ટોસ્ટ માં ચીઝ નાખી ને આપીએ તો તેની મજા જ કંઈ અલગ હોય છે.અને આ રેસિપી મારા છોકરા એ બનાવી છે અને ડિશ પણ તૈયાર કરી ફોટો પાડવા માટે#GA4#Week17#cheese Nidhi Sanghvi -
-
-
-
-
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
નાની નાની ભૂખ માટે શ્રેષ્ઠ ઓપ્શન નાના મોટા બાળકો ને ભાવે એવી આ બ્રેડ ખૂબ સરસ લાગે છે Jyotika Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626465
ટિપ્પણીઓ (6)