રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ મા મીઠું અને 1 ચમચી તેલ નાખી લોટ બાંધી 15_20મિનિટ ઢાંકી ને રાખી દો.
- 2
પાપડ ચૂરી બનાવવા ચોપર માં કાંદો,સેવ,પાપડ,મીઠું, લીલો કાંદો,લાલ મરચું,લીલુ મરચું નાખી ચોપ કરી લો
- 3
પરાઠા નો લોટ માંથી લૂઆ બનાવી ને નાનું વણી લો.તેના સ્ટફિંગ મૂકી બધી બાજુ થી પેક કરી ગોળ વણી લો ધીમે તાપે બંને બાજુ થી ઘી થી શેકી લો.ઉપર પાપડ ચૂરિ નાખી સર્વ કરો.
- 4
રેડી છે પાપડ ચુરિ પરાઠા
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
પાપડ પરાઠા
પરાઠા એ આપણા ભારતીય ભોજન નું મુખ્ય વાનગી છે. તેમાં વિવધતા લાવવી એ દરેક ગૃહિણી નું સ્વપ્ન હોય છે. આજે અહીં મેં પાપડ ના પરાઠા બનાવ્યા છે. જે ભોજન તથા નાસ્તા બંને માં ચાલે એવા છે. Deepa Rupani -
રાજસ્થાની જૈન પાપડ ચુરી (Rajasthani Jain Papad Churi Recipe In Gujarati)
#GA4#Week23#PAPAD Vidhi Mehul Shah -
પાપડ ચુરી ના પરાઠા
#પરાઠાથેપલાખુબજ ચટપટા લાગે તેવા પરાઠા ની રેસીપી છે.. ક્યારેય વિચાર્યું છે કે પાપડ ને સેવ નું સ્ટફિંગ કરી પરાઠા પણ બને હા બને જરૂર થી બનાવજો ખૂબ ટેસ્ટી બનશે.. Daxita Shah -
-
-
અડદ પાપડ સ્ટફ પરાઠા (Urad Papad Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week23#પાપડઆ પરોઠા જ્યારે ઘરે કોઈ શાક ના હોય કે કઠોળ ખાવાની ઈચ્છા ના થતી હોય ને તો આ બનાવી ને ખાવાની બૌ માજા પડે છે ટેમટિંગ લાગે છે. Deepika Yash Antani -
પાપડ ચૂરી(Papad Churi Recipe In Gujarati)
#સાઇડપાપડ ચૂરી મોટા ભાગે જૈન થાળી માં કે જૈન સમાજ ના જમણવાર મા સાઈડમાં અચૂક પીરસાતી હોય છે.જે ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે. આમ તો તે ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ આજે આપણે ઝટપટબની જાય તેમ બનાવીશું એટલે કે ઇન્સ્ટન્ટ પાપડ ચૂરી. Chhatbarshweta -
-
-
-
-
-
-
પાપડ સ્ટફ્ડ પરાઠા (Papad stuffed paratha Recipe in Gujarati.)
#રોટલી આ પરાઠા બનાવવા માટે ઘટકો ઘરમાં સરળતાથી ઉપલબ્ધ છે .સ્વાદ માં પણ સરસ છે.લોકડાઉન માં ઉપયોગી થશે. પરાઠા બનાવવા લીલા લસણ ના પાપડ અને સિંગતેલ નો ઉપયોગ કર્યો છે. Bhavna Desai -
-
-
પાપડ ના પરાઠા (Papad Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા દિલ્હી ને પરાઠા ગલીના ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
પાપડ - સેવ સ્ટફ પરાઠા (Papad Sev Stuffed Paratha Recipe In Gujarati)
#GA4 #Week23આ પરાઠા ને ઝટપટ સ્ટફ પરાઠા પણ કહેવાય છે. જયારે કોઈ વાનગી ની તૈયારી ના હોય છતાં પણ કઈ ટેસ્ટી અને ચટપટુ ખાવું હોય ત્યારે આ બનાવી દેવાય અને નાસ્તા માં અને લંચ કે ડિનર કોઈપણ ટાઈમ એ ખાઈ શકાય છે . Maitry shah -
-
પાપડ ચુરી (papad Churi recipe In Gujarati)
#સાઈડ#પાપડચુરી#રાજસ્થાન#પોસ્ટ1મુંબઈ ના ઝવેરી બજાર ની પ્રખ્યાત રેસ્ટોરન્ટ ભગત તારાચંદ ની આ સિગ્નેચર સાઈડ ડીશ છે. જુદા જુદા શહેરો માં એમની ઘણી બધી શાખાઓ છે. મેં પેહલી વાર આ ડીશ મુંબઈ ના ઘાટકોપર સ્થિત R City Mall માં ભગત તારાચંદ ની રેસ્ટોરન્ટ માં ખાધી હતી ત્યાર થી મને અને મારા પરિવાર ને ખુબ જ ભાવતી થઇ ગઈ છે. હવે તો સુરત માં પણ તેઓની એક શાખા ખુલી ગઈ છે। અમે જ્યારે સુરત જઈએ ત્યારે ત્યાંની એક મુલાકાત અચૂક પણે લઈએ છીએ. અહીં પ્રસ્તુત રેસિપી ભગત તારાચંદ ની સિગ્નેચર રેસિપી ને ફોલો કરી ને બનાવી છે.પાપડ ચુરી એક પરંપરાગત રાજસ્થાની અને મારવાડી સાઇડ ડિશ છે જે ભોજન સાથે પીરસવામાં આવે છે. તેને સાંજના નાસ્તા તરીકે પણ ચા સાથે સર્વ કરવા માં આવે છે. તે મૂળભૂત રીતે ઘી, ડુંગળી અને લાલ મરચું પાઉડર સાથે ચુરેલા પાપડનું મિશ્રણ છે. આ વાનગીની ઘણી જુદી જુદી ભિન્નતા છે - કેટલાક લોકો ટામેટાં અથવા ભુજિયા સેવ અથવા તળેલી ડુંગળી ઉમેરવાનું પસંદ કરે છે. આ રેસિપી એટલી સરળ છે કે 10-12 મિનિટ માં તૈયાર થઇ જાય છે. Vaibhavi Boghawala -
મસાલા લચ્છાં પરાઠા (Masala Laccha Paratha Recipe In Gujarati)
સામાન્ય રીતે બહાર આ પરાઠા મેંદા ના લોટ માંથી બને છે.આજે મે ઘઉં ના લોટ ના મસાલા લચ્છાં પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જેને કોઈ પણ શાક જોડે ખાઈ શકાય છે#GA4#Week1 Nidhi Sanghvi -
-
-
પાપડના સ્ટફ પરાઠા (Papad Stuffed Paratha Recipe In Gujarati)
#PRપર્યુષણ ના પર્વમાં ચોવીયાર માટે મેં પાપડના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. Hemaxi Patel -
-
-
-
મસાલા પાપડ (masala papad recipe in gujarati)
#મસાલા પાપડમે લીજ્જત ના પાપડ નુ સલાડ કર્યુ છે આ જલ્દી થઈ જાય અને સરસ લાગે છે આશા રાખું છું આપને પણ ગમશે.. H S Panchal -
બેબી મસાલા પાપડ ::: (Baby Masala Papad recipe in Gujarati)
#goldenapron3 #week23 #papad Vidhya Halvawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14627049
ટિપ્પણીઓ (8)