રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

7 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 1નંગ પાપડ
  2. 1નંગ ડુંગળી નાનો
  3. 1નંગ ટામેટા
  4. 1નંગ કાકડી
  5. 1નંગ લીલી મરચાં
  6. 1ચમચી ધાણા

રાંધવાની સૂચનાઓ

7 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગરમ તેલમાં પાપડ તળી લો

  2. 2

    હવે ડુંગળી, ટામેટા અને કાકડીને નાના ટુકડા કરી લો

  3. 3

    હવે આ સમારેલા શાકભાજીને તળેલા પાપડ પર નાંખો અને સમારેલી કોથમીર નાખો અને મસાલા નાખો. તમારો મસાલા પાપડ ખાવા માટે તૈયાર છે

  4. 4

    મસાલા પાપડ તમે ગામે ત્યારે ખાઇ શાકો. પંજાબી વાનગી સાથ આથવા એમ્નેમ નસ્તા મા બી

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Deval Inamdar
Deval Inamdar @cook_25614752
પર

Similar Recipes