મગદાળ પાલક (Moongdal Palak Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#SQ
પાલક એ ખુબ હેલ્ધી હોય છે અને મગદાળ ને પાલક સાથે બનાવવાથી વધુ હેલ્ધી બનાવી શકાય છે...

મગદાળ પાલક (Moongdal Palak Recipe In Gujarati)

#SQ
પાલક એ ખુબ હેલ્ધી હોય છે અને મગદાળ ને પાલક સાથે બનાવવાથી વધુ હેલ્ધી બનાવી શકાય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામપાલક
  2. 1 કપમગદાળ
  3. 1 ટેબલસ્પૂનલીલું લસણ
  4. 1 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  5. 1 ચમચીરાઈ
  6. 1 ચમચીજીરું
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1/2 ચમચીહળદર
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક, લસણ બધું ઝીણું સમારી લેવું મગદાળ ને બરાબર ધોઈ લેવી.

  2. 2

    એક કુકર માં તેલ મુકો, રાઈ જીરું, લસણ, આદું મરચા ની પેસ્ટ બધું નાખો. પછી મગદાળ, પાલક, અને બધા મસાલા ઉમેરી દો. થોડું પાણી નાખી

  3. 3

    સરખું હલાવી ને 2 વિસલ વગાડી દો

  4. 4

    ખુબ હેલ્ધી રેસિપી ને પરાઠા ભાખરી કે ભાત સાથે સર્વ કરી શકાય..

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes