લસણ વાળા ભાત (Lasan Vala Bhat Recipe In Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપચોખા
  2. 1/2 ચમચીરાઇ
  3. 1/2 ચમચીજીરૂ
  4. 1 મોટી ચમચીસમારેલું લસણ
  5. 1 ચમચીઘી
  6. 1/4 કપસમારેલું બટાકા ના કટકા
  7. 2તજ
  8. 3લવિંગ
  9. 1 ચમચીમરચું
  10. 1/2 ચમચીહળદર
  11. 1 ચમચીધાણજીરૂ
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. 2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પેલા કુકર માં ઘી મુકો બાદ તેમાં રાઇ અને જીરૂ નાખો ગરમ થઇ એટલે તેમાં લસણ નાખો બાદ બટાકા નાખો બાદ ચોખા ને ધોઇ ને તેમાં નાખો.

  2. 2

    બાદ સરખું મિક્સ કરી ને તેમાં પાણી નાખી ને રાખી દો. બાદ બે સિટી કરી ગેસ બંધ કરો.

  3. 3

    રેડી ટુ ઇટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes