બાજરા ના ઢેબરા (Bajra Dhebra Recipe In Gujarati)

sandip Chotai
sandip Chotai @Sandip
Junagadh

બાજરા ના ઢેબરા (Bajra Dhebra Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યકિત
  1. 1 વાટકો બાજરાનો લોટ
  2. 1 વાટકો ઘઉંનો લોટ
  3. 1 વાટકો ચણાનો લોટ
  4. 1 વાટકો ઝીણી સમારેલ મેથીની ભાજી
  5. 1/2 દહીં
  6. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 1 ચમચીલસણની પેસ્ટ
  8. 1 ચમચીઅજમાં
  9. 2 ચમચીતલ
  10. 1 ચમચીગોળ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા લોટને એક કથરોટમાં ઠાલવો. તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરો.

  2. 2

    હવે જરૂર મુજબ પાણી ઉમેરી કણક તૈયાર કરો. યાદ રહે કે પાણી ઓછું જોશે. લોટમાં દહીં ઉમેરેલું છે એટલે પાણી નું પ્રમાણ ઓછું રહેશે.

  3. 3

    હવે તૈયાર થયેલ કણક ને 1/2 કલાક આરામ આપી પછી તેના લુવા કરી નાના નાના ઢેબરાં વણી મીડીયમ આંચ પર તળી લો.

  4. 4

    મસાલાથી ભરપૂર સ્વાદિષ્ટ ઢેબરાં તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sandip Chotai
પર
Junagadh

Similar Recipes