રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 સર્વિંગ
  1. 1 નંગબાફેલી મકાઈ નો ડોડો
  2. 1 ચમચીલસણ નો ખાંડેલો મસાલો
  3. 1 ચમચીબટર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/4 ચમચીહળદર
  6. 1 ચપટીસંચર પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મકાઈ માં મીઠું ને હળદર નાખી બાફી લેવી. લસણ ને ખાંડી તેમાં લાલ મરચું ભેરવી ખાંડેલો મસાલો ત્યાર કરવો.

  2. 2

    મકાઈ ના દાણા કાઢી તેમાં બટર, લસણ નો મસાલો સંચર પાઉડર ને મીઠું નાખી હલાવી લેવી. ત્યાર બાદ માટે ચીઝ ખમણી ઓવેન માં 1 મિનિટ કૂક કરવી

  3. 3

    લો ત્યાર છે ચિઝી લસણયા મકાઈ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

દ્વારા લખાયેલ

Namrataba parmar
Namrataba parmar @namrataba
પર

Similar Recipes