રાંધવાની સૂચનાઓ
- 1
મુઠીયા બનાવા માટે:
ભાજી ઝીણી સમારીને ધોઇ નીતરી લેવી. બંને લોટ મીક્સ કરી તેમા મુઠી પાડતું મોણ નાખવું.મીઠું,આદું લીલા મરચાં, લીલું લસણ, મરચું,હીંગ,હળદર,લાલ મરચું,ખાંડ નાખી મિક્સ કરવુ.પછી ભાજી ને લોટ મા મિક્સ કરવી.તેમા પાણી બીલકુલ નાંખવાનું નથી.મુઠીયા વળે તેવો લોટ રાખવો.તેલ ગેસ પર ગરમ કરવા મુકવું. મુઠીયા વાળી ગરમ તેલ મા તળી લેવા - 2
કોથમીરને બારીક સમારી તેમાં આદુ,મરચાં,કોપરું,જીરું,તલ,લસણ, ખાંડ મીઠું,બધું ભેગું કરી મસાલો તૈયાર કરવો
- 3
ઊંધીયું બનાવા:
રતાળુ,બટાકા,શક્કરિયા છોલી ચોરસ ટૂકડા કરવા.રવૈયા ને કાપી ઉભા ચીરા પાડવા.પાપડી ને ધોઇ થાળી મા કાઢવી
બટાકા,શક્કરિયા,રતાળુ ને તેલ મા તળી લેવુ. રીંગણ મા મસાલો ભરવો અને તેલમાં થોડા ચડવી દેવા
૧ જાડા તળીયા વાળા તાંસળા મા વધેલું તેલ લેવુ તેમા પેલા પાપડી પાથરવી.એના ઉપર મસાલો પછી રીંગણ પાથરવા. ફરી પાપડી અને મસાલો.....
હવે શક્કરિયા,બટાકા,રતાળું ના તળેલા ટૂકડા પાથરવા. એની ઉપર પાપડી
અને ઊંધીયા નો મસાલો પાથરવો. - 4
શરૂઆતમાં ૫ મિનિટ ગેસ ફાસ્ટ રાખી પછી ગેસ ધીમો કરી એના ઉપર ડીશ ઢાંકી એના ઉપર પાણી રાખવું..... ૫ મિનિટ પછી ઢાંકણ ખોલી મુઠીયા ગોઠવો.... હવે ઢાંકણ ઢાંકી ને થવા દો
Similar Recipes
-
-
-
-
-
ગુજરાતી ઊંધિયું (Gujarati Undhiyu Recipe In Gujarati)
#MBR5#Week 5#CWM1#Hathimasala#cookpadgujarati#cookpadindiaશિયાળો શરૂ થાય એટલે લીલા શાકભાજી ખાવા ની મઝા પડે છે.પાપડી,લીલી તુવેર, લીલા વટાણા,લીલું લસણ,લીલા આદું મરચાં, લીલા ધાણા સરસ મળે છે એટલે મેં ઊંધિયું બનાવ્યું. Alpa Pandya -
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#US#ઉત્તરાયણસ્પેશિયલ#Makarshankranti#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8# cookpadindiya# winterspecialઆની લાઈવ રેસિપી તમે youtub ઉપર khyati's cooking house ઉપર જોઈ શકશો.. Khyati Trivedi -
માવા ની વેઢમી (KHOYA PARATHA Recipe in Gujarati)
#AM4માવા ની વેઢમીSuraj Kab Dur Gaganse... Chanda Kab Dur Kiranse...Ye Bandhan To... Pyar Ka Bandhan Hai..Janmo Ka Sangam Hai... ભાઇ બહેન નો પ્રેમ - ૧ ઊચ્ચ કક્ષા નો હોય છે.... મારા મોટા ભાઈને હું મારા પિતા સમાન માનું છું... એમની વર્ષગાંઠે ૧ વાનગી અવશ્ય બને... માવા ની વેઢમી.... માઁ બનાવી શકતી હતી ત્યાં સુધી એણે જ બનાવી... ત્યાર બાદ એ શિરસ્તો મેં સંભાળ્યો.... માવા ની વેઢમી બનાવવી સરલ નથી.... ઝીણાં માં ઝીણીં બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે Ketki Dave -
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
મેથી ની પતલી ચાનકી
"ભૂખ"..... નાની નાની ભૂખ.... મોટી મોટી ભૂખ..... સવાર ની ચ્હા સાથે..... કે બપોરની કૉફી સાથે..... સાંજ ના ટાઈમપાસ .... મધરાત ની ભૂખ.... કે પછી બચ્ચા પાર્ટી ની ટબુકડી ટબુકડી ભુખ માટે મેથીની પતલી ચાનકી ૨..... ૪ ખાઈ પાડો..... મજ્જા ની જીંદગી Ketki Dave -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSકોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે. Amee Shaherawala -
ઊંધિયું.(Undhiyu Recipe in Gujarati.)
# trend ઊંધિયું. ઊંધિયું દક્ષિણ ગુજરાત માં બને તે રીતે બનાવ્યું છે.ફક્ત સુરતી પાપડી અને તેના દાણા નો ઉપયોગ કરી બનાવ્યું છે.ઊંધિયા સાથે પૂરી,જલેબી અને લીલા લસણ નો મઠો સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
-
સરગવા માં ઢોકળી નું શાક (Sargva Dhokali Shak Recipe in Gujarati)
#EBWeek 6સરગવા માં ઢોકળી Mai Chali ... Mai Chali Khane સરગવામાં ઢોકળી Koi Roke Na Muje.... Mai Chali .... Mai Chali.... ૧ વખત સાંજે મારા દિકરા ને ઢોકળી ખાવી હતી અને મને સરગવા નો ઘીઘો બનાવવો હતો.... તો..... માઁને આઇડિયા આવ્યો.... " સરગવા માં ઢોકળી " નો.... તમે નહીં માનો.... એટલું સ્વાદિષ્ટ શાક બન્યું હતું.... કે મારે આ શાક હવે વારંવાર બનાવવુ પડે છે Ketki Dave -
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
ગુજરાતી જમણમાં ઊંધિયું ખાસ મહત્વનું છે. તહેવાર હોય કે પ્રસંગ ઊંધિયા વિના ફિક્કો લાગે છે. ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે. મારા મમ્મી ખુબ જ સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે. તે મુજબ ઊંધિયું બનાવ્યું અને ખરેખર ખુબ સરસ બન્યું છે. મેં ઊંધિયું કુકરમાં બનાવ્યું છે પણ એક પણ સીટી વગાડી નથી. કુકરમાં ઊંધિયું ઝડપથી બને છે. Mamta Pathak -
-
જૈન સુરતી હરિયાલી ઊંધિયું (Jain Surti Hariyali Undhiyu Recipe In Gujarati)
#cookpad Gujarati.#undhiyu.શિયાળાની શરૂઆત થાય છે. અને લીલા શાકભાજી પણ પુરજોશમાં આવવાના શરૂ થઈ જાય છે. અને આ લીલા શાકભાજી આવે એટલે ઊંધિયાની પણ શરૂઆત થઈ જાય છે. આજે મેં પણ જૈન લીલું હરિયાલી ઉંધિયું બનાવ્યું .જે સુરત ની સ્પેશ્યાલિટી છે. Jyoti Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#USગુજરાત માં મકરસંક્રાતિ માં ઊંધિયું વધારે ખાવા માં આવે છે Bhavini Naik -
ફરાળી બટાકા શક્કરિયા ની ખીચડી (Farali Bataka Shakkariya Khichadi Recipe In Gujarati)
અત્યારે બજારમાં નવા બટાકા અને શક્કરિયા મસ્ત મળે છે.... અગીયારસ મા એની ખીચડી નો ટેસડો પડી જાય Ketki Dave -
More Recipes
ટિપ્પણીઓ (18)