ગાર્લિક પાસ્તા (Garlic pasta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લીટર પાણી ગરમ કરવા મૂકવું પછી તેમાં પાસ્તા મીઠું અને થોડું એડ કરીને આઠ મિનિટ સુધી પાસ્તા ને બાફી લો હવે એક કડાઈમાં 2 ચમચા તેલ અથવા બટર એડ કરી થોડું જીરું એડ કરવું થોડું સતળાય જાય એટલે તેમાં બારીક સમારેલા લસણ ની પેસ્ટ બારીક સમારેલા ડુંગળી મરચા એડ કરીને બરાબર સાંતળી લો, બફાઈ ગયેલા પાસ્તાને જાળીવાળા વાસણમાં કાઢીને અલગ ઠંડા થવા મૂકી દો
- 2
હવે વધુ બરાબર ચઢી જાય એટલે તેમાં ટોમેટો કેપ્સીકમ અને પાસ્તા મસાલો એડ ગાર્લિક પાસ્તા મસાલા એડ કરવું કરવું બાફેલા પાસ્તા ને હવે તેમાં એડ કરીને બે મિનિટ સુધી ચડવા દેવું ગાર્લિક પાસ્તા સોસ એડ કરવો પછી તેમાં વિનેગર હોય તો વિનેગર અથવા લીંબુનો રસ એડ કરવો જેથી ખુબ ટેસ્ટી લાગે છે મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ઉતારીને તેમાં ચીઝ એડ કરીને સર્વ કરવું તો તૈયાર છે આપણા ગાર્લિક પાસ્તા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગાર્લિક સેન્ડવીચ (Garlic Sandwich Recipe In Gujarati)
#GA4#Week24સેન્ડવીચ તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે લીલાં લસણની સેન્ડવીચ બનાવવાનો વિચાર આવ્યો અને ખરેખર ગાર્લિક સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ બની. Mamta Pathak -
ગાર્લિક બ્રેડ પાસ્તા પાઇ (Garlic bread pasta pie Recipe In Gujarati)
#GA4#Week5#ITALIAN Vandana Darji -
-
-
-
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
-
-
-
-
પાસ્તા (Pasta recipe in Gujarati)
#GA4#week17#Cheese.બાળકો ને ખૂબજ ભાવે છે. પાસ્તા લાલ ગ્રેવી મા પણ બનાવી શકાય છે. sneha desai -
-
-
-
-
-
-
-
-
પેરી પેરી પાસ્તા(Peri peri pasta Recipe in Gujarati)
#GA4#Week16#peri periઝટપટ બની જતા અને જોતાં જ ખાવાં માટે મન લલચાય તેવા બાળકોને પ્રિય એવા ક્રિમિ અને ચિઝિ પેરી-પેરી પાસ્તા. Shilpa Kikani 1 -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)