દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)

 Alpana m shah
Alpana m shah @cook_26389190

દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
બે વ્યક્તિ માટે
  1. 1/2 કિલો દુધી
  2. 2 વાટકાઘઉંનો કરકરો લોટ
  3. 1 ચમચો ચણાનો લોટ
  4. 2 ચમચા તેલ
  5. 500 ચમચીસાકર
  6. 1લીંબુ
  7. હળદર
  8. કળી પડતો
  9. 1લીલું મરચું
  10. 4 ચમચીતલ
  11. રઈ
  12. હીંગ
  13. મીઠું
  14. મરચું
  15. ધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    દૂધીને પહેલા કદુ ક્રશ કરવી.

  2. 2

    હવે એની અંદર સાકર. મીઠુ, મરચુ,ધાણાજીરુ, હળદર. લીંબુ અને બે ચમચા તેલ આ બધું નાખી મિક્સ કરો અને તેની અંદર બે વાટકી લોટ નાખો ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી ડૉ બનાવી લો.

  3. 3

    ઈડલી નુ કુકર લેવું તેની અંદર પાણી નાંખી ગેસ ઉપર મૂકો અને મુઠીયા નો રોલ વાળી ૪૫ મિનિટ સુધી ચડવા દેવું.

  4. 4

    કુકર ઠંડુ થાય એટલે તેમાંથી મુઠીયા કાઢી લેવા એને સમારવા બીજી બાજુ એક લોયામાં તેલ મૂકો. વઘાર માટે રેઇ નાખો. કકડે એટલે હિંગ નાંખી કળી પત્તો અને 1/2 લીલું મરચું નાખી દો. સમારેલા મુઠીયા નાખી એની અંદર તલ ભભરાવી બરાબર હલાવી દો

  5. 5

    દુધી ના મુઠીયા તૈયાર છે એને ગરમ ગરમ ચા સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Alpana m shah
Alpana m shah @cook_26389190
પર

ટિપ્પણીઓ

Similar Recipes