ઝીંગી પાર્સલ- સ્ટફ બીટરૂટ મસાલા મેગી(Zinggy Parcel Stuffed Beetroot Masala Maggi Recipe In Gujarati)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad

#MaggiMagicInMinutes
#Collab

#ડોમીનોસ સ્ટાઈલ Zingy Parcel with beetroot masala Maggi

Very less butter and oil so it's healthy for everyone

ઝીંગી પાર્સલ- સ્ટફ બીટરૂટ મસાલા મેગી(Zinggy Parcel Stuffed Beetroot Masala Maggi Recipe In Gujarati)

#MaggiMagicInMinutes
#Collab

#ડોમીનોસ સ્ટાઈલ Zingy Parcel with beetroot masala Maggi

Very less butter and oil so it's healthy for everyone

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1-1/2 કપમેંદો
  2. 1/2 ટી સ્પૂનખાંડ
  3. 1 ટી સ્પૂનબેકીક સોડા
  4. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  5. સ્ટફિંગ માટે- 20ગ્રામ પનીર
  6. 1 ટેબલ સ્પૂનબટર
  7. 1 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  8. 1/2 ટી સ્પૂનઓરેગાનો
  9. 1/2 કપડુંગળી અને ટામેટાને સમારેલા
  10. 1/2 ટી સ્પૂનહળદર
  11. 1 ટેબલ સ્પૂનમયોનીઝ
  12. 1 ટેબલ સ્પૂનહરાઇસા સોસ ઓર તોબેસ્કો સોસ
  13. 3 ચમચીબીટનો રસ
  14. 1પેકેટ મેગી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા માં મીઠું, તેલ અને ખાઙ, બેકીક પાઉડર અને બેકીક સોડા નાખી લોટ બાંધી લો. ને 2 કલાક માટે બોલ ને બંધ કરી રેસટ આપો.

  2. 2

    સટાફિંગ માટે એક પેન માં બટર લઈ તેમાં લસણ સુધારેલા ડુંગળી અને ટામેટાને નાખી પનીર નાખવા અને તેમાં હળદર, મીઠું મરચું, ચીલી ફ્લેક્સ ઓરેગાનો પછી પા‌ બોલય કરેલી મેગી (મેગી બોલય કરો ત્યારે બીટનો રસ ઉમેરી) નાખી હલાવો... પછી મિશ્રણ ને ગેસ બંધ કરી નીચે ઉતરી માયોનીઝ અને હરૈસા સોસ નાખવો (જે ઓપસનાલ છે) નાખો..

  3. 3

    હવે બાંધેલો લોટ ડબલ થઈ જશે એટલે તેના લુવા કરી લો.. જેને ગોળ વણી ત્રિકોણ આકાર આપો પિક માં બતાવ્યું છે એ પ્રમાણે મયોનિઝ સોસ લગાવી પૂરણ ગોઠવો.

  4. 4

    આ રીતે બધા પાર્સલ તૈયાર કરી લેવા જેને પર પ્રિ હિટ કઠાય માં 20_૩૦ મિનિટ બેક કરવું... ખૂબ સરસ અને ટેસ્ટી ઝીંગી પાર્સલ તૈયાર થશે.

  5. 5

    આજ વસ્તુ માથી હૂં એ મોમોજ બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
પર
Ahmedabad

ટિપ્પણીઓ (2)

Similar Recipes