પાલક પૌવા ની કટલેટ (Palak Pauva Cutlet Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#COOKPAD#COOKPADGUJRATI
#COOKPADINDIA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૫ લોકો
  1. વાટકા પૌવા
  2. મોટી જુડી પાલક
  3. ૪ નંગબટાકા
  4. ૨ ચમચીઆદુ ખમણેલું
  5. ૨ ચમચીમરચાં ની પેસ્ટ
  6. ૩ ચમચીઆમચૂર પાઉડર
  7. ૨ ચમચીહળદર
  8. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    બટાકા ને બાફી ક્રસ કરો પાલક ઝીણી સમારેલી પૌવા ને ૫ મીનીટ સુધી પલાળી રાખો પછી નીતારી લો

  2. 2

    પછી બધુ મીક્સ કરો તેમાં આદું મરચૂ મીઠું આમચૂર પાઉડર હળદર લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરો

  3. 3

    મનપસંદ આકાર આપી દો પછી તેલ ગરમ કરો મીડીયમ આંચ પર તળો

  4. 4

    તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી પાલક પૌવા ની કટલેસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes