લસણિયું મરચું (Lasaniyu Marchu Recipe In Gujarati)

Bijal Parekh @cook_17364052
લસણિયું મરચું (Lasaniyu Marchu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણના ટૂકડા કરી ખાયણીની અંદર પરઇથી કચળી નાખવું પછી તેની અંદર લાલ મરચું, મીઠું અને ઉપરથી થોડું તેલ નાખવું.
- 2
હવે, સરખી રીતે બઘું મિક્સ કરવું. લસણિયું મરચું તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4 #Week25મેં ફૂલકા રોટી બનાવી છે. જે રસાદાર શાક જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
ફણસી બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week18મેં ફણસી બટાકાનું શાક બનાવ્યું છે. શિયાળામાં ફણસી ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
રેડ ચટણી(Red Chutney Recipe in Gujarati)
#GA4 #Week13મેં વડાંપાઉ સાથે સૂકા લાલ મરચાં અને લસણની ચટણી બનાવી છે. થોડી લિકવીડ ચટણી બનાવી છે ખૂબ જ ખાવાની મજા આવે. Bijal Parekh -
લીલી હળદરનું શાક(Lili haldar nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonionઆ શાક શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે... રોટલા સાથે સર્વ કરી શકાય... Kala Ramoliya -
વેજ મસાલા બિરયાની(Veg Masala Biryani Recipe in Gujarati)
#GA4 #Week16મેં વેજ મસાલા બિરયાની બનાવી છે.જે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
રીંગણ ટામેટાં નું લસણિયુ શાક (Ringan Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે અને ખાસ કરી ને રોટલા સાથે સરસ લાગે છે. Varsha Dave -
લસણ મરચા ની ચટણી (Lasan Marcha Chutney Recipe In Gujarati)
#GA4#Week24આ ચટણી બાજરી નો રોટલો, સેન્ડવિચ સાથે ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
ભરેલા રીંગણ બટાકા નુ શાક ઇન ટોમેટો ગ્રેવી (Bharela Ringan Bataka Shak In Tomato Gravy Recipe In Guja
#WDCરીંગણ બટાકા નુ ભરેલું શાક દરેક ગુજરાતી નુ માનીતું શાક છે તે ડીનર મા ખીચડી કે બાજરી ના રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
કંકોડાનું શાક
#હેલ્થી #indiaચોમાસામાં મળતું ખૂબ જ પૌષ્ટિક શાક. જેને બાજરીનાં રોટલા સાથે ખાવાની મજા આવે છે. Nigam Thakkar Recipes -
દૂધી નું લસણિયું શાક (Dudhi Lasaniyu Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : દૂધી નું લસણિયું શાકસમર મા પાણી વાળા શાકભાજી બહુ મલતા હોય છે. દૂધી નું શાક ખૂબ જ ઓછા મસાલા માં બનતું શાક છે જે ખૂબ જ હેલ્ધી હોય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
ભજીયાની ગ્રીન ચટણી(Green Chutney recipe in Gujarati)
#MW3મેં ખૂબ જ ટેસ્ટી ગ્રીન ચટણી બનાવી છે.શિયાળામાં ગ્રીન ચટણી ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
લસણીયુ (Lasaniyu Recipe In Gujarati)
ટ્રેડિશનલ લસણિયુંશિયાળાની સિઝન હોય અને લસણિયું ના બનાવીએ તો ક્યાંથી ચાલે તો ચાલો આપણે આજે લસણીયુ બનાવીએ જે ખૂબ જ ટેસ્ટી છે ટ્રેડિશનલ રોટલા સાથે શરૂ થતું હોય છે પણ લસણીયુ એક એવી રેસિપી છે કે જે બધા સાથે તેનો ટેસ્ટ સારું લાગે છે Nidhi Jay Vinda -
મસાલા કોર્ન સબ્જી (Masala Corn Sabji Recipe In Gujarati)
#MRC- વરસાદની ઋતુ માં ગરમાગરમ વાનગીઓ બનાવવાની અને ખાવાની ખૂબ મજા આવે છે.. અહીં મેં મકાઈ ની સબ્જી બનાવી છે.. જે આવી ઋતુ માં ખાવાની ખૂબ મજા આવશે.. Mauli Mankad -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસાની ઋતુમાં કંકોડા નું શાક સાથે બાજરાના રોટલા ખાવાની ખૂબ મજા પડે છે. Kajal Sodha -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
આ શાક ખાસ કરી ને રોટલા સાથે સર્વ કરવામાં આવે છે. Varsha Dave -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદની દાળ શરીર માટે અતિ ગુણકારી, પૌષ્ટિક છે, રોટલા, ભાખરી કે પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
મેથીનીભાજી દાળનું શાક (Methi ni bhaji dal nu shak recipe in Gujarati)
શિયાળાની ઠંડીમાં મેથીની ભાજીનું શાક અને બાજરીના રોટલા ખાવાની મજા પડે છે.હેલ્થ માટે ખૂબ જ સારું છે. આજે મેથીની ભાજી દાળ નું શાક બનાવ્યું છે.#MW4 Chhaya panchal -
ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)
#TT1 અત્યારે મોનસુન ની સિઝન ચાલી રહી છે, રોટલી અથવા રોટલા સાથે ગરમાગરમ ડુંગળીયુ જમવા ની ખૂબ મજા આવે છે. 😋 Bhavnaben Adhiya -
ગલકા તુવેર દાણા નું શાક (Galka Tuver Dana Shak Recipe In Gujarati)
#RC4ગલકા તુવેર દાણા નું રસાવાળુ શાક ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી એવરેજ માં ઓછી તીખી હોય છે..રોટલા કે ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ઝટપટ બનતી આ ચટણી સ્વાદ માં પરફેકટ છે. Sangita Vyas -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
Evergreen શાક કહી શકાય.... બધા સાથે ખાઈ શકાય છે..એકલું શાક ખાવાની પણ એટલી જ મજા આવે છે.. Sangita Vyas -
મસાલા મકાઈના રોટલા(masala makai rotlo recipe in Gujarati)
#સુપરશેફ2મસાલા મકાઈના રોટલા ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે જે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
સેવ ટામેટાં નું લસણિયું શાક (Sev Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#MFF આ શાક ઝટપટ અને સરળતાથી થોડા ટાઈમ માં જ બની જાય છે.સ્વાદ પ્રમાણે તેમાં વેરીએસન કરી શકાય છે. Varsha Dave -
ટોમેટો શાક (Tomato Shaak Recipe in Gujarati)
#GA4#week7 આ શાક ખુબજ ઝડપ થી થઈ જાય છે . ખાસ રોટલી, રોટલા,ભાખરી સાથે ખાવામાં મજા આવે છે.ખુબજ ચટપટું, ખટ્ટ મીઠું થાય છે. Anupama Mahesh -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB દહીંવાળું ભીંડા નું શાક ખાવાની બહુ જ મજા આવે છે Sonal chauhan -
મટોકે અને મિક્સ વેજનું શાક (Matoke Mix Veg Shak Recipe In Gujarati)
કાચા કેળા ને સ્વાહિલી ભાષા માં મટોકે (matoke) કહેવાય છે..આ શાક રસાવાળુ બનાવી ને ઉગાલી સાથે ખાવાની બહુ મજા આવે છે.. Sangita Vyas -
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4 #Week19મેં વેજ પુલાવ બનાવ્યા છે. જે ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
કાજુ ગાંઠિયા નું લસણીયું શાક (Kaju Ganthiya Lasaniyu Shak Recipe In Gujarati)
#KS6ગાંઠિયા નું શાક એ ગુજરાતી વાનગી છે. એને રોટલા ભાખરી કે રોટલીસાથે સર્વ કરવાનું હોય છે.. એની સાથે છાસ પાપડસર્વ કરવામાં આવે છે.. Daxita Shah -
સેવ ટામેટા નુ શાક દૂધમાં (Sev Tameta Shak In Milk Recipe In Gujarati)
આ શાક દૂધમાં એકદમ નવીન રીતે બનાવવામાં આવે છે જે ખૂબ સ્વાદિષ્ટ બને છે..ભાખરી સાથે ખાવાની મજા જ કાંઈક અલગ છે.#HP Roshani Prajapati -
દુધી બટેટાનું લસણ વાળું શાક (Dudhi Bataka Lasan Valu Shak Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek9#MBR9 : દુધી બટાકા નુ લસણવાળું શાકદૂધી ખાવી હેલ્થ માટે ખૂબ જ ખૂબ જ સારી તેના ઘણા બધા ફાયદા છે તો આજે મેં દૂધી બટેટાનું લસણ વાળું શાક બનાવ્યું જે ગરમ ગરમ ફુલકા સાથે ખાવાની મજા આવે છે Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14656640
ટિપ્પણીઓ (7)