ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
#TT1
અત્યારે મોનસુન ની સિઝન ચાલી રહી છે, રોટલી અથવા રોટલા સાથે ગરમાગરમ ડુંગળીયુ જમવા ની ખૂબ મજા આવે છે. 😋
ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)
#TT1
અત્યારે મોનસુન ની સિઝન ચાલી રહી છે, રોટલી અથવા રોટલા સાથે ગરમાગરમ ડુંગળીયુ જમવા ની ખૂબ મજા આવે છે. 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ઉભી સુધારી લો, આદુ મરચાં લસણ ધાણા ભાજી ની પેસ્ટ કરો, ટામેટું ખમણી લો.
- 2
હવે કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે હીંગ નાખી ડુંગળી વઘારો, ડુંગળી અધકચરી ચડે એટલે ગ્રીન પેસ્ટ, ટામેટું, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, મીઠું નાંખી ધીમા તાપે ચઢવા દો, પાણી નાખવાની જરૂર નથી, કારણકે ડુંગળી માંથી પાણી છૂટશે.
- 3
દસ મિનિટ માં ડુંગળીયુ ચઢી જશે એટલે બાઉલ માં કાઢી ધાણા ભાજી છાંટી પીરસો અને જમો.
Similar Recipes
-
લીલી મકાઇ ની સબ્જી (Lili Makai Sabji Recipe In Gujarati)
#MFF મૉન્સૂન સિઝન માં લીલી મકાઇ ના ડોડા ખૂબ સરસ મળતાં હોય છે. બહેનો લીલી મકાઇ માંથી ઢોકળાં, પકોડા, ગોટા બનાવતી હોય છે. આજે મેં લીલી મકાઇ ની સબ્જી બનાવી. આ સબ્જી ગરમાગરમ રોટલી સાથે ખૂબ સરસ લાગે છે. 😋 Bhavnaben Adhiya -
દમ આલુ સબ્જી (Dum Aloo Sabji Recipe In Gujarati)
#LSR અત્યારે લગ્ન ની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, વીક માં બે થી ત્રણ દિવસલગ્ન પ્રસંગ માં જમવા જવાનું થાય. આજે મેં શાહી દમ આલુ સબ્જી બનાવી ખૂબ સરસ બની છે ,તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
#MFF મૉન્સૂન સિઝન ચાલી રહી છે, આજે મેં વરસતા વરસાદ માં ખાઇ શકાય તેવાં દૂધી ના કોફતા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા, તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)
#TT1ફ્રેન્ડસ, મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયુ એટલે કે આખી ડુંગળીનું ટેસ્ટી શાક બનાવવા ની રીત એકદમ અલગ છે અને એટલે જ બીજા શાક કરતાં તેનો સ્વાદ પણ અલગ છે. બાજરીના રોટલા, પરોઠા, જુવારની રોટલી સાથે આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. થોડા ફેરફાર સાથે નાની ડુંગળી માંથી બનાવવામાં આવતાં આ શાક ની લેખિત રેસીપી નીચે આપેલ છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર મારી ચેનલ "Dev Cuisine" માં સર્ચ કરો.#Dungaliyurecipe👍 asharamparia -
સુવા ની ભાજી અને રીંગણ ની સબ્જી
#MW4#wintershakreceip શીયાળૉ એટલે શાક ભાજી અને વસાણા ની સિઝન,આ સિઝન માં તમે મનપસંદ શાક બનાવી ખાઈ શકો,મેં આજે સુવા ની સબ્જી બનાવી તો ખૂબ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)
#TT1Post - 3ડુંગળીયુંMere Mann ❤ Ye Bata De Tu... Kis aur Chala Hai Tu...Kha Khaya Nahi Tune...... Kya khane Ja Raha Hai Tu...Jo Hai Yuuuuuummmmilicios Jo Hai Delicious.....Wo Recipe kya Hai Bata....DUNGALIYU....... Tu 1 Bar Banake KhaDUNGALIYU...TU khud 1Bar Banake Khaaaaaaa મેં પહેલી વાર ડુંગળીયું બનાવ્યું.... Thanks To Cookpad ..... આ વખતની #TT1 Challenge મા "ડુંગળીયુ" લાવવા બદલ.... ખૂબજ સ્વાદિષ્ટ છે.... મજ્જા પડી ગઇ બાપ્પુડી Ketki Dave -
મિક્ષ સ્પાઇસી દાળ (Mix Spicy Dal Recipe In Gujarati)
#DR ભારતીય ભોજન માં દાળ નું આગવું સ્થાન છે, પ્રોટીન થી ભરપૂર દાળ રોટલી, ભાત અથવા રોટલો ગમે તેની સાથે ખાઇ શકાય છે. શાક ન હોય તો ચાલે પણ ''દાળ રોટી " બધા ને ભાવે જ. 😋 Bhavnaben Adhiya -
ખાટા ઢોકળાં
#RB20 ખાટા ઢોકળાં ગુજરાતી ઘરો માં ખૂબ બનતાં હોય છે, નાના મોટા સૌ ને ભાવતા હોય છે, નાસ્તો હોય કે ડીનર ગરમાગરમ ઢોકળાં તેલ અને લસણ ની ચટણી સાથે ખાવા ની ખૂબ મજા આવે છે. 😋 Bhavnaben Adhiya -
ડુંગળીયુ(dungariyu recipe in Gujarati)
#માઇઇબુક #ડુંગળીયુ #જુલાઈ #સુપરશેફ3જ્યારે આપણી પાસે એક પણ શાક નથી ત્યારે આ ડુંગળીયુ ટેસ્ટી અને બેસ્ટ ઓપ્શન છે અને ફટાફટ બની જાય છે Shilpa's kitchen Recipes -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#WINTERKITCHENCHALLANGE3 શિયાળાની કડકડતી ઠંડી માં ગરમાગરમ સૂપ પીવાથી ઠંડી માં રાહત રહે છે. આજે મેં પાલક સૂપ બનાવ્યો ખૂબ જ ટેસ્ટી બન્યો તમે પણ ટ્રાય કરજો 😋 Bhavnaben Adhiya -
-
લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક(Spring onion with chana dal sabji recipe in Gujarati)
#GA4#Week11 શિયાળો એટલે ગ્રીન સબ્જી ની સિઝન તેમાંય લીલી ડુંગળી ની સબ્જી તો મજા પડી જાય,આજે મેં લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક બનાવ્યું તો ખૂબ સરસ બન્યું,તમે પણ ટ્રાય કરી જુઓ 🙂 Bhavnaben Adhiya -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મોનસુન ની સિઝન માં સવાર ના નાસ્તા માં કે રાત્રી ના ડીનર માં ગરમાગરમ કોથંબીર વડી ખાવા ની ઓર મજા આવે છે, બેસન અને કોથમીર ના સંયોજન થી બનતી મહારાષ્ટ્ર ની આ વાનગી ગુજરાતીઓ હોંશે હોંશે ખાય છે. 😋 Bhavnaben Adhiya -
કઢી, ભાત અને મગ (Kadhi Rice Moong Recipe In Gujarati)
#30mins નવરાત્રી ના તહેવારો ચાલી રહ્યા છે, બહેનો ને ગરબા રમવા જવું હોય તો ઝડપથી બની જાય અને સંતોષ મળી રહે તેવી રસોઈ બનાવવી ગમે. આજે મેં 30 મિનિટ માં બની જાય તેવા કઢી, ભાત અને મગ બનાવ્યા, ખૂબ જ જમવાની મજા આવી. 😋 Bhavnaben Adhiya -
પંચરત્ન ખીચડી અને ઓસામણ (Panchratna Khichdi Osaman Recipe In Gujarati
#WKR ભારતીય ભોજન માં ખીચડી એ આગવું સ્થાન ધરાવે છે. અત્યારે શિયાળાની સિઝન માં લીલા શાકભાજી નાંખી ખીચડી બનાવો તો બધા ને ભાવે જ. આજે મેં પંચરત્ન ખીચડી સાથે ઓસામણ બનાવ્યું તો એક ''વન પોટ મિલ "બની ગયું. 😋 Bhavnaben Adhiya -
બિરયાની (Biryani Recipe In Gujarati)
#ChooseToCook અમારા ઘર માં બધા ને બિરયાની ભાવે સાથે રાયતુ અને સલાડ હોય પછીમજા આવી જાય. 😋 Bhavnaben Adhiya -
લીલી ચોળી નું શાક (Long Beans Curry Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક દાળ ભાત માં ખાવા ની ખૂબ મજા આવે છે Jayshree Chauhan -
રાજસ્થાની ગટ્ટા ની સબ્જી(gatta ni sabji recipe in gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ આ ગટ્ટા ની સબ્જી હું રાજસ્થાન ટુર માં ફેમિલી સાથે ગઈ હતી ત્યારે ખાધી હતી,આજે મેં આ ગટ્ટા ની સબ્જી બનાવી તો બધા ને બહુ મજા આવી.😋 Bhavnaben Adhiya -
સરગવાનું શાક (Sargava Nu Shak Recipe In Gujarati)
#સુપરશેફ૧ #શાકએન્ડકરીસ ચોમાસામાં વરસતા વરસાદમાં આ શાક સાથે ગરમાગરમ ફુલકા રોટલી ખાવાની મજા આવે.. Foram Vyas -
દૂધી ચણા દાળ નું શાક
#SSM દુધી ઠંડી અને પાણી વાળી હોય છે, શાક ઝડપથી બની જાય છે ને ટેસ્ટ માં પણ સારું લાગે છે. દૂધી સાથે ચણા ની દાળ, મરચું, ટામેટું, લસણ નાંખી ને બનાવી એ તો ઓર ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ એ પચવામાં હળવુ કઠોળ છે. એક લીટર દૂધ જેટલી શક્તિ 100 ગ્રામ મગ માં હોય છે. મગ ખાવા થી ઘી ખાવા જેટલી શક્તિ આવે છે. વીક માં એક વાર મગ ખાવા જોઈએ. Bhavnaben Adhiya -
રીંગણનો મેગી મસાલાનો ઓળો (Ringan Maggi Masala Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો રોટલા સાથે ખાવા ની મજા આવે છે આજે આપણે મેગી મસાલા નો ઉપયોગ કરી ઓળો બનાવ્યો છે એકવાર જરૂર થી ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે. 😋#MaggiMagicInMinutes#Collab#રીંગણનોમેગીમસાલાઓળો Urvashi Mehta -
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#TT1 ડુંગડીયું અલગ અલગ રીતે બનાવાવામાં આવે છે હું આજે મારી થોડી અલગ રીતે બનાવેલું ડુંગડીયું ની રેશીપી લઈ ને આવી છું. એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ ટેસ્ટી બને છે. (કાંદી નું શાક).(kandi nu Shak in Gujarati) Manisha Desai -
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2#POST3 વરસાદ ની સિઝન માં કંઈક ચટપટુ ખાવા નું મન થાય તો પૂના મિસળ બેસ્ટ ઓપ્શન છે, ઝડપથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 ગુજરાતી ઓને દાળ ભાત વિના ભોજન માં મજા ન આવે. મેં આજે દાળ બનાવી, ખૂબ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
વઘારેલો રોટલો(vgharelo rotlo recipe in Gujarati)
#માઇઇબુક #post-૨૩#સુપરસેફ-૩ વઘારેલો રોટલો દહીં સાથે ખાવામાં આવે છે આ કાઠિયાવાડની ફેમસ વાનગી છે વઘારેલો રોટલો..અત્યારે ચોમાસા મા ગરમ ગરમ રોટલો ખાવાં ની ખૂબ જ મજા આવે. Bhakti Adhiya -
સેવ વાળી કઢી (Sev Kadhi Recipe In Gujarati)
#FFC1#WEEK1#POST2 મારા મમ્મી ના હાથ ની બનાવેલ સેવ વાળી કઢી નાનપણ માં ખૂબ ભાવતી, આ કઢી હોય તો પછી શાક, દાળ, ભાત ની જરૂર ન પડે. ગરમાગરમ લસણ વાળી સેવ કઢી ખૂબ સરસ લાગે. 😋સેવ વાળી કઢી (વિસરાયેલી વાનગી) Bhavnaben Adhiya -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK કાઠીયાવાડી કઢી લીલી ડુંગળી, લીલું મરચું, લસણ નાંખી તીખી તમતમતી બનાવવા માં આવે છે. રોટલો, લીલી ડુંગળી, લીલા મરચાં, પાપડ, લાલ મરચાં નું અથાણું સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7 શિયાળા માં ખવાતું નોર્થ ગુજરાત નું ફૈમસ ડુંગળીયું બનાવવું સહેલું છે.ખાસ કરી ને નાની ડુંગળી માંથી બનાવાય છે કારણકે,તે મીઠી હોય છે.આ શાક માં તેલ નું પ્રમાણ વધારે હોય છે અને ડુંગળી અને ટામેટા સરખાં પ્રમાણ માં લેવાય છે. આ શાક એકદમ તીખું અને ટેસ્ટી બને છે.જે રોટલા,પરાઠા, રોટલી સાથે સર્વ કરી શકાય. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15499552
ટિપ્પણીઓ (4)