ભરેલાં લસણની સબ્જી (Stuffed Garlic Sabji recipe in Gujarati)

Bhavana Shah @cook_26435509
ભરેલાં લસણની સબ્જી (Stuffed Garlic Sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ ને ફોલી ને વચ્ચેથી કાપા પાડી તૈયાર કરવુ.
- 2
એક ડીસમાએક નાની વાટકી શીંગ નો ભુક્કો 1 ચમચો તલ 1 ચમચો અધકચરી વાટેલી વરિયાળી મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો જરૂર ને સ્વાદ અનુસાર ઉમેરીને થોડી ખાંડ ને 2 ચમચી લીંબુ નો રસ મિક્સ કરી ને લસણની કળી માં મસાલો ભરી તૈયાર કરવુ
- 3
કડાઈમાં તેલ મૂકી લસણ નાખી સાંતળો પછી તેમાં લીંબુનો રસ નાખી થોડું પાણી ઉમેરી ઉકાળો પછી જાડી સેવ નાખવી થોડીવાર ધીમાં ગેસ પર રહેવા દેવું પછી એક પ્લેટમાં લઈને કોથમીર થી સજાવી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
લસણીયા ચોળી બટાકા ની સબ્જી (Lasaniya Chori Bataka Sabji Recipe In Gujarati)
#GA4#Week24 Heena Chandarana -
-
-
લસણિયા મમરા (Garlic Mamra Recipe in Gujarati)
#GA4#Week24#Coopadgujrati#CookpadIndiaGarlic Janki K Mer -
લીલા લસણ નો રોટલો ચુરમુ (Green Garlic Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#Week24#Garlic#Bajra Aarti Lal -
-
-
-
-
-
-
સૂકા લસણની ચટણી (Dry Garlic Chutney Recipe in Gujarati)
#GA4#week24આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે અને બેત્રણ મહિના સુધી સાચવી શકાય છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14657067
ટિપ્પણીઓ (2)