રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2લીટર દુધ
  2. 1 કપખાંડ
  3. 1લીંબુ નો રસ
  4. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં દૂધ કાઢીને ગરમ કરવા મુકો એક ઉભરો આવે એટલે તેમાં લીંબુનો રસ નાખો. અને પછી બરફ ના ટુકડા નાખી દો.અને ગેસ બંધ કરી દો.

  2. 2

    હવે દૂધ ફાટી જાય એટલ કોટન કપડાં ની મદદથીે તેમાંથી પાણી કાઢી લો અને બે -ત્રણ વખત પાણીથી ધોઈ લો..હવે બરાબર મસળી નાના નાના ગોળા વાળી લો.

  3. 3

    એક તપેલીમાં પાણી અને ખાંડ ઉમેરી અને પાણી ઉકળે એટલે તેમાં બનાવેલા ગોળા ઉમેરી તેને 15 મિનિટ ફાસ્ટ ગેસ પર થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. હવે તેને ઠંડા થવા દો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
પર

Similar Recipes