લીલા લસણ ચણાની દાળ ના ઘુઘરા (Lila Lasan Chana Dal Ghughra Recipe In Gujarati)

Jigisha Choksi
Jigisha Choksi @jigisha123

લીલા લસણ ચણાની દાળ ના ઘુઘરા (Lila Lasan Chana Dal Ghughra Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
  1. 100 ગ્રામચણા દાળ
  2. 200 ગ્રામલીલુ લસણ
  3. 2 વાડકીમેંદો
  4. 2 ચમચીરવો
  5. ફુદીનો
  6. 2મોટા કાંદા
  7. 1/2ચમચીગરમ મસાલો
  8. 1/2 ચમચીકિચન કિંગ મસાલા
  9. 1/2 ચમચીહળદર પાઉડર
  10. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  11. 1/4 ચમચીમીઠું
  12. ધાણા જીરું પાઉડર
  13. 2 ચમચીલીંબુ રસ
  14. તેલ તળવા
  15. 1/4 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    મેંદો રવો મીઠું મિક્સ કરી મૂઠી પડતું મોણ લઈ મીડીયમ લોટ બાંધી દોતેને ઢાંકી રહેવા દો

  2. 2

    ચણા નિ દાળ ને બાફી ને ઠંડી કરો

  3. 3

    કડાઈ માં તેલ મૂકી જીરુ તતડાવી ઝીણો કાંદો નાખો.

  4. 4

    તેમા ચણાનિ દાળ ઉમેરો બધા મસાલા નાખો...મેસ કરો ચણા દાળ...ત્યાર બાદ ફુધિંનો અમે લીલુ લસણ નાખી મિક્સ કરો

  5. 5

    લીંબુ રસ ઉમેરો

  6. 6

    ઠંડુ થવા દો

  7. 7

    લોટ ને મસળી નાની પૂરી વણી લો..

  8. 8

    મસાલો ભરિ ઘૂઘરા બનાવી ગરમ તેલ માં તળી લો

  9. 9

    ટોમેટો કેચપ,લીલી ચટણી,કાંદા સાથે પીરસો ગરમાગરમ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Choksi
Jigisha Choksi @jigisha123
પર

ટિપ્પણીઓ

Similar Recipes