રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા તથા ફ્લાવર ને નાના પિસ માં કટ કરી લ્યો. બીટ ને પણ છાલ કાઢી અડધા બીટ ને નાના પિસ કરી લ્યો.
- 2
હવે પ્રેશર કુકરમાં માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરૂ, ચપટી હળદર, ૧ ચમચી મરચું, ૧ ચમચી પાઉંભાજી મસાલો, ચપટી હળદર નાખી બટાકા ફ્લાવર અને બીટ ને વઘારો. બે કપ પાણી નાખી ૩ સિટી મારી બાફી લ્યો.
- 3
કુકર ખૂલે એટલે બાફેલા શાક ને મે મેષર થી મેષ કરી લ્યો. હવે બાકી વધેલા કાચા બીટ ને મિક્સર માં ક્રશ કરી તેનો રસ અલગ કરી મેષ કરેલા શાક માં નાખી બરાબર હલાવી લ્યો તેના થી એકદમ બહાર જેવો લાલ કલર આવશે.
- 4
હવે એક પેન માં તેલ તથા ૧ મોટી ચમચી બટર ગરમ કરો હવે તેમાં આદુ મરચા ક્રશ કરેલા નાખો અને સાથે ક્રશ કરેલું લસણ એડ કરો અને ૧ મિનિટ માટે સાંતળી લ્યો.
- 5
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને સિમલા મિર્ચ એડ કરી તેને ૨ થી ૩ મિનિટ સાંતળી લ્યો
- 6
૪ મોટા ટામેટા ની પ્યુરી બનાવી લેવી અને હવે તેને એડ કરવી. તેલ છૂટું પડે એટલે તેમાં બધા મસાલા મીઠું અને પાવભાજી મસાલો એડ કરી બરાબર મિક્ષ કરી લેવું.
- 7
મેષ કરેલું શાક એડ કરી જરૂર પ્રમાણે પાણી એડ કરો અને ૫ મિનિટ માટે ધીમા ગેસે થવા દયો. અને પછી બાફેલા વટાણા એડ કરી મિક્ષ કરી લ્યો.
- 8
તૈયાર છે એકદમ બજાર જેવી ભાજી.. ગેસ બંધ કરી ઉપર થી લીંબુ કૉથમીર અને બટર ઉમેરો
Similar Recipes
-
પાઉંભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#WEEK24 એકદમ બજાર જેવો કલર અને ટેસ્ટ જોતો હોઈ તો આ રીત થી ભાજી ચોક્કસ બનાવજો.. Aanal Avashiya Chhaya -
-
-
-
પાવ ભાજી(Pav Bhaji Recipe in Gujarati)
એકદમ બહાર જેવો જ ટેસ્ટ અને ટેક્ષ્ચર જોતું હોય તો આ રેસિપી જરૂર થી એક વખત ટ્રાય કરજો. Purvi Baxi -
ડબલ ફ્રાય બટર પાવભાજી (Double Fried Butter Pav Bhaji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Divya Dobariya -
-
પાઉંભાજી (Paubhaji Recipe in Gujarati)
#GA4#Week24#Cauliflower#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે. Hetal Chirag Buch -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
ઝટપટ પાવ ભાજીજ્યારે ડિનર બનવાની ઉતાવળ હોય અને કંઇક ટેસ્ટી ખાવું હોય તો પાવ ભાજી ની આ રીત એકદમ ઝડપી અને ઇઝી છે. Kinjal Shah -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
-
-
પાઉંભાજી (Pav Bhaji Recipe in Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉંધિયું, જલેબી અને પુરણપોળી તો બને જ..પણ ફટાફટ તૈયાર થઇ જાય એવી પાઉંભાજી પણ ખાવાની મજા આવી જાય.. Sunita Vaghela -
-
ચટપટી સ્પાઇસી ભાજી પાવ (Chatpati Spicy Bhaji Pav Recipe In Gujarati)
#PSચટપટી spicy પાવભાજી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પાવભાજી નાના-મોટા દરેકને ભાવે છે. બાળકો બધા શાક ખાતા નથી .પાવભાજી માં બધા શાક લઈ ને બનાવવામાં આવે તો તેમને ખબર પણ પડતી નથી .હોંશે હોંશે ખાઇ જાય છે. Jayshree Doshi -
-
-
મુંબઈ સ્ટાઈલ પાવભાજી વિથ લચ્છાં ડુંગળી(Pavbhaji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower nikita rupareliya -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #week24CauliflowerGarlic#Cookpad#CookpadIndiaમિક્સ vegitables નો ઉપયોગ કરી ને ઘણી બધી આઈટમ બને છેBut મને એ બધાં માંથી પાવ ભાજી મારી અને મારી દીકરી ની મોસ્ટ એન્ડ all time favourite છે તો આજે ફુલાવર કોબીજ દૂધી વટાણા બટાકા અને બીજાં શાક લઈ ને પાવ ભાજી બનાવી છેજેની મેથડ એકદમ અલગ અને સુપર ફાસ્ટ જલ્દી બની જાય તેવી છેબજાર જેવો કલર અને ટેક્સચર પણ આવે છેતોજરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
-
-
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week26#પાવભાજી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ઘરે બનાવેલી હોય એટલે બધાને હેલ્થ માટે પણ નુકસાન કરતી નથી આપણે સારું તેલ અને સારા શાકભાજી વાપર્યો એટલે હેલ્થ માટે સારું Kalpana Mavani -
-
-
-
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#WD#Cookpad india ફાલ્ગુની શાહ મે પણ તમારી રેસીપી જોઈ ને બનાવી છે, મેં થોડા ફેરફાર કયૉ છે. Velisha Dalwadi -
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)