રીંગણા બટાકા નું શાક (Ringna Bataka Shak Recipe In Gujarati)

‌Dipisha ben
‌Dipisha ben @cook_29080684
શેર કરો

ઘટકો

15 min
2-3 સર્વિંગ
  1. 2રીંગણા
  2. 1બટાકુ
  3. ચપટીરાઇ
  4. ચપટીજીરું
  5. જરૂર મુજબ મીઠું
  6. જરૂર મુજબ લાલ મરચું પાઉડર
  7. જરૂર મુજબ ધાણાજીરું પાઉડર
  8. ચપટીખાંડ
  9. ચપટીહિંગ
  10. 1ટામેટું
  11. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15 min
  1. 1

    સૌપ્રથમ શાક સુધારી લેવું. ત્યારબાદ કુકરમાં જરૂર મુજબ તેલ ઉમેરી તેમાં રાઈ અને જીરું ઉમેરવું ત્યારબાદ તેમાં ટામેટું ઉમેરી અને શાક‌ ઉમેરી દેવું ત્યારબાદ તેમાં મરચું મીઠું ધાણાજીરું ને નાખી અને હલાવી લેવું ત્યારબાદ તેમાં પાણી ઉમેરી કુકર બંધ કરવો અને પાંચ મિનિટ ચડવા દેવું 3 સીટી બોલી જાય ત્યારબાદ ગેસ બંધ કરી અને શાકને બાઉલમાં કાઢી અને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
‌Dipisha ben
‌Dipisha ben @cook_29080684
પર

ટિપ્પણીઓ

Similar Recipes