મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati)

મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેગીના નાના નાના ટુકડા કરી દો.
- 2
હવે એક તપેલીમાં પાણી ગરમ કરો તેમાં મેગી નાખી દો.હવે તેમાં મેગી મસાલો નાખી દો.અને મેગી તૈયાર કરી દો.
- 3
એક પેનમાં તેલ મૂકો તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો તે સંતળાય એટલે તેમાં બાફેલા મકાઈ,વટાણા,ગાજર અને કેપ્સીકમ નાખીને તેમાં મેગી મેજિક મસાલો નાખો.અને જરૂર મુજબ મીઠું નાખીને હલાવી દો.
- 4
હવે તેમાં મેગી નાખી દો.અને મિક્સ કરી દો.હવે તેમાં ચીઝ ખમણી ને નાખો.હવે તેમાં ધાણા નાખીને મિક્સ કરી દો.
- 5
તેને ઠંડુ થવા દો.હવે એક તપેલીમાં ચણાનો લોટ લો તેમાં મેંદો નાખી દો.તેમાં મીઠું અને 1/2ચમચી બેકિંગ પાઉડર નાખો.
- 6
હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીને બેટર બનાવો.હવે તેમાં મેગી ને મિક્સ કરી દો.
- 7
હવે એક વઘાર કરવાનું પેન લો. તેને તેલથી ગ્રીસ કરી દો હવે તેમાં ચણાના લોટનું મેગીનું બેટર ૧ ચમચો ઉમેરો.
- 8
હવે તેની ઉપર ચીઝ ના ટુકડા કરીને ગોઠવી દો.હવે તેની ઉપર 1ચમચો બેટર નાખો.
- 9
હવે તેની ઉપર થોડું તેલ લગાડીને ઢાંકણ ઢાંકી દો.હવે ધીમા તાપે પાંચ મિનિટ થવા દો.હવે તેને પલટાવીને બેથીત્રણ મિનિટ થવા દો.
- 10
હવે તેને પ્લેટમાં કાઢી લો.હવે તેને સોસ સાથે સર્વ કરો
- 11
મેગીની એક નવી રેસિપિ જે એકદમ સરસ છે.જે નાના મોટા સર્વ ને બહુ જ ભાવે એવી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Chheda -
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab Shah Pratiksha -
બેકડ મેગી ચીઝી વેજ (Baked Maggi Cheesy Veg Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Mankad -
મેગી મસાલા મેજીક મગ દાળ ચીલા (Maggi Masala Magic Moong Dal Chila Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Vibha Rawal -
-
-
મેગી બોલ્સ લોલીપોપ (Maggi Balls lollipop Recipe in Gujarati)
#maggimagicinminutes#collab#cookpadindia Reshma Tailor -
મેગી ચીલી પોપર્સ (Maggi Chilly Poppers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની પ્રીય વાનગી. Hetal Shah -
-
-
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Shah -
-
-
-
-
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
મેગી પનીર ટિક્કા Maggi Paneer Tikka recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab Sachi Sanket Naik -
-
-
મેગી ઝિંગી પાર્સલ વિથ હરીશા સોસ (Maggi Zingy Parcel With Harissa Sauce Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Vaishali Vora -
મેગી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Maggi Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nilam Lakhani -
ચીઝી ડાયનામાઈટ મેગી બોલ્સ (Cheesy dynamite Maggi balls Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nidhi Desai -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
-
-
મેગી મસાલા -ઇ મેજીક કોન (Maggi Masala- E - Magic Cone Recipe In Gujarati)
# MaggiMagicInMinutes#Collab Kirtee Vadgama -
-
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt
More Recipes
ટિપ્પણીઓ (9)