સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

Harsha Valia Karvat @harshakarvat
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવી. સરગવાની શિંગને લાંબા ટુકડા કરી, મીઠું નાખી બાફી લેવી
- 2
એક લોયામાં તેલ ગરમ કરી તેમાં હિંગનો વઘાર કરી તેમાં ચણાનો લોટ નાંખી ધીમે તાપે શેકી લેવું. લોટ ગુલાબી થાય અને શેકાવાની સુગંધ આવે એટલે તેમાં છાશ, હળદર, મીઠું, મરચું, ધાણાજીરું, સાકર અને સરગવાની શિંગ નાંખી હલાવતા રહેવું. તેલ છુટું પડે અને શાક સહેજ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો
- 3
લો તૈયાર છે ગરમા ગરમ સરગવાની શિંગનું લોટવાળું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Monika Dholakia -
-
-
-
-
-
-
-
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Yamuna H Javani -
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick anudafda1610@gmail.com -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Bhavana Ramparia -
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadindiaસરગવાની શીંગ અને બટેટાનું દખોલિયું Rekha Vora -
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી તેનો વિવિધ રીતે જેમ કે સુપ પરોઠા શાક બનાવી ઉપયોગ કરવો જોઈએ Shethjayshree Mahendra -
-
સરગવા નું ચણા ના લોટ વાળું શાક (Saragva Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવો Janvi Bhindora -
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની સીંગનું શાક Iime Amit Trivedi -
-
-
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવાની શીંગ નું શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે, અને ફટાફટ બની પણ જાય છે.#GA4#Week 25. Brinda Padia -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#drumstick Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14667441
ટિપ્પણીઓ (3)