ગટ્ટા શાક (Gatta Shak Recipe in Gujarati)

Bhavana Shah @cook_26435509
ગટ્ટા શાક (Gatta Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં મીઠું સ્વાદ પ્રમાણે અજમો 1/2ચમચી 2 ચમચી તેલ પાણી ઉમેરી સરસ થોડો કઠણ લોટ બાંધવો પછી હાથેથી લાંબા રોલ કરી ગરમ પાણીમાં 1 ચમચી તેલ નાંખવું બનાવેલા રોલ નાખવા
- 2
રોલ થોડીવાર બફાઈ જાય પછી ઠંડા કરી નાનાં ગોળ રોલ કાપી લેવાના દહીં ને પાણી ઉમેરી લીકવીડ ફોમ મા તૈયાર કરવુ કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાંખવું તેલમાં વાટેલું લસણ ને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી લીમડાના પાન 3/4નાખવા પછી હીંગ નાખી તૈયાર કરેલું દહીં ઉમેરીવુ
- 3
પછી ચણાના લોટના બનાવેલા રોલ ના પીસ કરીયા તે ઉમેરી ઉકાળવું તૈયાર કરી કોથમીર ઉમેરીને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રાજસ્થાની બેસન ગટ્ટા (Rajasthani gatta nu shak recipe in Gujarati)
#goldenapron3 #week24 Sejal Agrawal -
-
-
-
રાજસ્થાની બેસન ગટ્ટા નું શાક (Rajasthani Besan Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani Kalika Raval -
બેસન ના ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
રાજસ્થાની દાળ બાટી અને ગટ્ટા નુ શાક (Rajasthani Dal Bati And Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25 Bijal Mandavia -
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
રાજસ્થાની લોકો નું ગટ્ટા નું શાક ખૂબ પ્રખ્યાત છે.અને આ શાક ખૂબ સ્વાદિષ્ટ પણ લાગે છે. અને બનાવવા નું પણ ખૂબ સરળ છે, ગરમી ની સીઝન શાક ઓછા મળે તયારે આવું શાક બનાવું જેથી બધાં ને નવું શાક પણ લાગે છે.#GA4#Week25 Ami Master -
-
રાજસ્થાની શાહી ગટ્ટા નું શાક (Rajasthani Shahi Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે,દાલ બાટી સાથે આનું કોમ્બિનેશન લાજવાબ છે. satnamkaur khanuja -
-
બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnap...challange recipeઆજે મેં દહીં ચણાનો લોટ અને હીંગનો ઉપયોગ કરીને બેસન ગટ્ટા નું શાક બનાવ્યું છે Amita Soni -
રાજસ્થાની ખોબા રોટી વિથ ગટ્ટા કરી (Rajasthani Khoba Roti Gatta Curry Recipe In Gujarati)
#GA4#Week25 Bhumika Parmar -
ગટ્ટા નું શાક (Gatta Nu Shak Recipe In Gujarati)
#સાઉથ આ રેસિપી હુ મારા પડોશી જોડે શીખી છું.મને બહુ ભાવે છે Smita Barot -
ગુવાર ગટ્ટા નું શાક (Guvar Gatta Shak Recipe In Gujarati)
@SudhaFoodStudio51 inspired me for this recipe🙏ગુવાર ઢોકળીનું શાક ઘણી વાર બનાવું. પણ સુધાજીની ગુવાર-ગટ્ટાનું શાકની રેસીપી જોઈ ઈચ્છા થઈ કે હું પણ આવું શાક બનાવું. રાજસ્થાની ગટ્ટા માં દહીં નો ઉપયોગ થાય અને તે બહુ ટેસ્ટી લાગે છે. તો મેં પણ થોડા ફેરફાર કરી ગટ્ટામાં દહીં નો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
સરગવા નું ગ્રેવી વાળું શાક (Saragva Gravy Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Colours of Food by Heena Nayak -
-
બેસન ગટ્ટા સબ્જી (Besan Gatta Sabji Recipe In Gujarati)
#લંચ /ડીનર રેસીપી#વેજીટેબલ ઓપ્સન સબ્જી રેસીપી#રાજસ્થાન,મધ્યપ્રદેશ ની સ્પેશીયલ સબ્જી Saroj Shah -
-
-
ગટ્ટા ની સબ્જી (Gatta Sabji Recipe In Gujarati)
#GA4#Week25#post1આજે રાજસ્થાન ની સબ્જી બનાવી છે ઉનાળામાં શાક બનાવવા માટે ઓછા ઓપ્શન હોય છે તો આ સબ્જી બનાવી શકાય Bhavna Odedra -
ગટ્ટા મેંગો કઢી (Gatta Mango Kadhi Recipe In Gujarati)
#AM1ગટ્ટા મેંગો કઢીGATTA MANGO KADHIMai 😊 Chahe Ye Karu.... Mai 🤗Chahe Wo Karu....Meri Marji....🤔🙄💃👅 Mai Mango🥭 Ras. ..... Chahe jaise khau😋 Meri Marji....👍💃Mai Mango Ras ki KADHI Banau Meri Marji..... Ha.....Tooooo Bhaiyo Aur Baheno..... Recipe ke Agle paydan pe kuchh Alag... kuch Unique Recipe Mai Aap ke Liye Le Aai Hun.... jo Pakke Aam Ras se Bani hai.... Ketki Dave -
ગટ્ટા નુ શાક (Gatta Shak Recipe In Gujarati)
આ શાક જૈન પર્યુષણ પર્વ નિમિત્તે બનાવા માટે આવે છેમારા ઘરમાં મારા નનંદ અને મારી ફે્નડ જૈન છે રોજ અલગ અલગ વાનગીઓ બનાવવા ની મઝા આવે છેતો આજે મેં ગટ્ટા નુ શાક બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
ગોવિંદ ગટ્ટા કરી (Govind Gatta Curry Recipe In Gujarati)
#GA4 #Week25રાજસ્થાની ફૂડ સ્પાઈસી અને ટેસ્ટી હોય છે. ગટ્ટા ની સબ્જી એ ત્યાં ની ટ્રેડિશનલ ફૂડ છે. ગોવિંદ ગટ્ટા કરી એ એક સ્વાદિષ્ટ કરી છે કે જેને પનીર અને ડ્રાય ફ્રુટ ના સ્ટફીન્ગ થી શાહી ટચ આપ્યો છે. Harita Mendha -
બેસન ગટ્ટા કરી(Besan Gatta Curry Recipe In Gujarati)
#AM3 ગટ્ટા ની સબ્જી રાજસ્થાની કયૂજન ની શાક છે ,પરન્તુ રસોઈ કલા ના માહિરો અને ખાવાના શોકીન લોગો પોતાના સ્વાદ મુજબ બાખુબી અપનાવી લીધા છે જયારે શાક ભાજી મોન્ઘી હોય અથવા ઓછી મળે ત્યારે ચોમાસા કે ઉનાણા મા શાક સબ્જી ને બેસ્ટ ઓપ્સન ગટ્ટા કરી છે.. Saroj Shah -
રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આજે મેં રાજસ્થાની ગટ્ટાનું શાક બનાવ્યું છે જેની રેસીપી મે સ્ટેપ બાય સ્ટેપ મુકેલ છે જેથી કરીને તેને બનાવવામાં ખૂબ જ સરળતા રહે છે તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજોMona Acharya
-
ગટ્ટા ની સબ્જી (Gatta Sabji Recipe in Gujarati)
#GA4#Week 25#Rajasthaniગટ્ટા ની સબ્જી રાજસ્થાન ની પ્રખયાત અને પરમ્પરાગત વાનગી છે. પરન્તુ વર્તમાન મા લગભગ બધા રાજયો ના ખાવાના શૌકીન લોગો ને પોતાની અનુકુલતા અને સ્વાદ મુજબ ગટ્ટા ની સબ્જી ને અપનાવી લીધા છે હવે તો હોટલ રેસ્ટારન્ટમા પણ મળે છે. લીલી શાક ભાજી ન મળે ત્યારે આ બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14667573
ટિપ્પણીઓ