રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવો મેંદાનો લોટ અને ચોખાનો લોટ એક તપેલીમાં મિક્સ કરો પછી તેમાં સમારેલી ડુંગળી આદુ અને મરચું ઉમેરો
- 2
હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર અને મીઠું નાખી અને પાણી નાખી હલાવો જેમ જરૂર પડે તેમ પાણી નાખતા જાઓ અને બેટર થોડું ઢીલું રાખવાનું પછી તેને દસ મિનિટ માટે ઢાંકી અને રાખી દેવું
- 3
દસ મિનિટ પછી તવો ગરમ કરવા મૂકવો પછી ચમચા વડે ચહેરાને તવા પર ઢોસાની જેમ પાથરો અને સાઈડમાં જરૂર પડે તેમ થોડું થોડું તેલ લગાવતા જાવ જેથી ઢોસો ઉથલાવી શકાય
- 4
બંને બાજુ સરખી રીતે શેકાઈ જાય પછી તેને ઉતારી લો તો તૈયાર છે રવા ઢોસા આ તમે સવારે નાસ્તામાં પણ લઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#FoodPuzzleWeek25Word_RavaDosa Jagruti Jhobalia -
-
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14688633
ટિપ્પણીઓ (2)