દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#WD
#CookpadIndia
#cookpadGujarati
દહીવડા એ મારું ફેવરીટ ફરસાણ છે ઉનાળાની ગરમીમાં ઠંડા-ઠંડા ખૂબ જ મજા આવે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1 કપઅડદની દાળ
  2. 1 કપચણાની દાળ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. તળવા માટે તેલ
  5. મીઠી ચટણી જરૂર મુજબ
  6. લીલી ચટણી જરૂર મુજબ
  7. ચપટીલાલ મરચું પાઉડર
  8. ચપટીમરી પાઉડર
  9. ચપટીજીરું પાઉડર
  10. ૧/૪ ચમચીસંચળ પાઉડર
  11. 500 ગ્રામદહીં
  12. 1 ચમચો ખાંડ(મરજિયાત)
  13. જય સમારેલી કોથમીર
  14. 2 ચમચીઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બંને દાળો અને બેથી ત્રણ વખત ધોઈને પાંચથી છ કલાક માટે પલાળીને વધારાનું પાણી કાઢી અને મિક્સરમાં ક્રશ કરીને ખીરું તૈયાર કરી લો. મીઠું નાખીને ફીણી લો.

  2. 2

    હવે ગરમ તેલમાં તેમાંથી વડા તે તળીને તૈયાર કરી લો અને તેને છાશમાં થોડા પાણીમાં બે કલાક માટે પલાળી રાખો પછી હાથથી દબાવીને વધારાનું પાણી નિતારી લો. દહીં માં ખાંડ ઉમેરીને વલોવી ને કરી ફ્રીઝમાં મૂકી ઠંડી કરી લેવું.

  3. 3

    હવે સર્વિંગ બાઉલમાં દહીં વડા લઈને તેના ઉપર દહીં અને બધા જ કોરા મસાલા બંને ચટણી, જીણી સેવ અને કોથમીર વગેરે ભભરાવીને સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes