ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકીધંઉ નો લોટ
  2. મોણ માટે તેલ
  3. ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટમાં તેલ નાખિ પાણી સાથે બાધી લો હવે તેના નાના લુઆ વારી લો

  2. 2

    હવે તેને ગોળ રોટલી વણી લો ત્યારબાદ ગેસ પર લોઢી ગરમ મુકી એક બાજુ શેકીને બીજી બાજુ શેકવા માટે ભઠ્ઠા મા મુકો

  3. 3

    ચીપીયા ની મદદથી બન્ને બાજુ શેકી તેના પર ઘી લગાવી ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

Similar Recipes