રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
શેર કરો

ઘટકો

  1. પાણી જરૂર મુજબ
  2. 1/2 કપચોખા નો લોટ
  3. 1/4 કપમેંદો
  4. 1 ટીસ્પૂનજીરું
  5. 2લીલા મરચાં સમારેલા
  6. 1ડુંગળી સમારેલી
  7. 1/4 કપધાણા સમારેલા
  8. 1 ટીસ્પૂનઆદુની પેસ્ટ
  9. મીઠું સ્વાદનુસાર
  10. 4-5મીઠા લીમડાના પાન
  11. 1/2 કપરવો
  12. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ લઈ બધું મિક્ષ કરી ખીરુ તૈયાર કરી લો. અને10 મિનિટ ઢાંકી ને રહેવા દો.

  2. 2

    પછી તવો ગરમ કરી ઢોસા પાઠરી લો અને ફરતે તેલ મૂકી દો.

  3. 3

    ત્યારબાદ ઢોસા ઉતારી ગરમા ગરમ સર્વ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
પર

Similar Recipes