દાલ બાટી (Dal Bati Recipe in Gujarati)

Hiral A Panchal
Hiral A Panchal @hiral
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપઘઉંનો કરકરો લોટ
  2. ૧/૪ કપઘઉંનો લોટ
  3. ૧/૨ ટીસ્પૂનઅજમો
  4. બેકિંગ સોડા (ચપટી)
  5. ૧ ટેબલસ્પૂનઘી
  6. મીઠું (સ્વાદાનુસાર)
  7. દાળ બનાવવા માટે,:-
  8. ૨ ટેબલસ્પૂનતુવેરની દાળ
  9. ૨ ટેબલસ્પૂનમગની દાળ
  10. ૧ ટેબલસ્પૂનચણાદાળ
  11. ૩ ટેબલસ્પૂનકાળી અડદની દાળ
  12. ૧ ટેબલસ્પૂનમસુર દાળ
  13. કાંદા (સમારેલા)
  14. ટામેટું (સમારેલું)
  15. લીલું મરચું
  16. ૧ ટેબલસ્પૂનઆદું મરચાંની પેસ્ટ
  17. ૫-૬ કળી પત્તા
  18. ૧/૨ ટીસ્પૂનહળદર પાઉડર
  19. ૧ ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  20. ૧/૨ ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  21. સુકું લાલ મરચું
  22. ૧/૪ ટીસ્પૂનરાઈ
  23. ૧/૪ ટીસ્પૂનજીરુ
  24. ૧/૪ ટીસ્પૂનહીંગ
  25. મીઠું (સ્વાદાનુસાર)
  26. ૨ ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાટી નો લોટ બાંધવા માટે બાઉલમાં લોટ લઈને તેમાં અજમો મીઠું,બેકિંગ સોડા,ઘી નાખી પાણીથી લોટ બાંધી લો લોટને ૨૦ મિનીટ માટે ઢાંકીને રહેવા દો

  2. 2

    હવે લોટને બરાબર મસળી લોટ ના નાના લુવા કરી તેમાંથી ગોળ બાટી તૈયાર કરી લો ત્યારબાદ ઓવનને પ્રિ હિટ કરી લો પછી તેમા ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ એ ૨૦ મિનીટ માટે બેક કરી લો પછી બાટી ને બહાર કાઢી ઘી માં ડીપ કરો

  3. 3
  4. 4

    દાળ બનાવવા માટે :- દાળને ધોઈને બાફી લો બાફતી વખતે હળદર પાઉડર, મીઠું એડ કરી ને દાળ બાફી લો

  5. 5

    હવે કડાઈમાં તેલ ગરમ કરી લો તેમાં રાઈ,જીરું,હિંગ, સુકું લાલ મરચું, કળી પત્તા, કાંદા, ટામેટા,લીલા મરચા ને એડ કરી સાંતળી લો

  6. 6

    ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર પાઉડર નાખી પાંચ મિનિટ સાંતળી
    લો તેમાં દાળ એડ કરી જો તમને જાડી પાતળી કરવા માટે તમારા મુજબ પાણી એડ કરો પછી તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરી હવે દાળને થોડીવાર માટે ઉકળવા દો પછી તેમાં કોથમીર નાખી સર્વ કરો

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral A Panchal
પર

Similar Recipes