સૂપ (Soup Recipe In Gujarati)

mayuri @cook_29148431
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાં ને બાફી લેવા. ત્યારબાદ તેની છાલ કાઢી અને ક્રશ કરી ગાળી લેવું.તપેલીમાં તેલ ગરમ કરવા માટે મૂકવું તેમાં રાઈ-જીરું હિંગ ઉમેરી નો વઘાર કરવો પછી તેમાં મીઠું ધાણાજીરૂ લાલ મરચું પાઉડર બધા મસાલા કરી તેને બાઉલમાં કાઢી બ્રેડ સાથે સર્વ કરવું.
Similar Recipes
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#MBR9#week9 શિયાળા માં ટામેટાં તંદુરસ્તી માટે ખૂબ ઉત્તમ છે.જેનું સૂપ શરીર ને ગરમી તો આપે જ છે અને ભૂખ પણ ઉધાડે છે. અને સ્વાદિષ્ટ પણ એટલો જ બને છે. Varsha Dave -
-
-
-
-
ટોમેટો ગાજર સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં ટામેટાં નો સૂપ તંદુરસ્તી માટે ખૂબ સારો છે.જે શરીર ને ગરમી તો આપે જ છેઅને ભૂખ ઉધડે છે. અને સ્વાદિષ્ટ પણ એટલો જ બને છે Varsha Dave -
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20આજે મેં ડિનરમાં ટોમેટો સૂપ બનાવેલું જે શરદીની ઋતુમાં ખૂબ ટેસ્ટી લાગે છે ખાવ માં હેલ્થી પણ છે. Komal Batavia -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
હમણાં વર્ષા ઋતુની મઓસમ ચાલે છે. ત્યારે ઝરમઝર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે કઇક ગરમ ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે તો હું આજે લઇ ને આવી છું ટોમેટો સૂપ ખુબજ ઝડપથી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ટોમેટો સૂપ.#RC3#લાલ વાનગી#ટોમેટો સૂપ Tejal Vashi -
-
-
-
-
મેથી ની ભાજી નું સૂપ (Methi Bhaji Soup Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા માં કાઠિયવાડ માં સાંજ નું વાળું ખીચડીનું સાથે મેથી નું સૂપ ફેવરિટ છે.જે ખુબ જ હેલ્ધી બને છે. Varsha Dave -
ગાજર ટામેટા નું સૂપ (Gajar Tomato Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
મોટા પાન ની ભાજી (મચીચા)
આ ભાજી ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. આ ભાજી ને ઈન્ડિયા મા ઢીમડા ની ભાજી કહે છે. અમારા ઘરમાં બધાને બધી ટાઈપ ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
બોંડા સૂપ (Bonda Soup Recipe In Gujarati)
આ એક કર્ણાટક ની વાનગી છે.જે નાવીન્ય સભર તેમ જ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
-
-
તાંદળજા ટામેટાં નો સૂપ (Tandarja Tomato Soup Recipe In Gujarati)
તાંદળજાની ભાજી ઈમ્યૂનિટી વધારવાથી લઈ રોગો રાખે છે દૂરપેટની ગરમી દૂર કરે છે , આ ભાજીમાં પ્રોટીન અને વિટામિન સી હોય છે. જે આપણા શરીરની ઈમ્યૂનિટી વધારે છે અને સંક્રમણનો ખતરો પણ ઓછો કરે છે. તાંદળજાની ભાજી ખાવાથી શરદી-ખાંસીમાં પણ રાહત મળે છે. તેમાં રહેલાં તત્વો રોગ પ્રતિકારક વધારે છે. સાથે જ તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે શરદી-ખાંસીની સમસ્યાથી બચાવે છે. Hetal Chirag Buch -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup(qlue)શિયાળા દરમિયાન આ સૂપ બધા ના ઘરમાં બનતું જ હશે...શિયાળા માં ટામેટાં ખૂબ જ સારા મળે છે અમારા ઘરમાં બધા નું ફેવરિટ સૂપ છે અમારે ત્યાં સૂપ ને ટોસ્ટ સાથે સર્વ કરાય છે.. Mayuri Unadkat -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697383
ટિપ્પણીઓ