દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળને એક બાઉલમાં લઈને તેમાં પાણી નાખી પાંચ કલાક પલળવા દેવી આ રીતે પલળી જાય પછી
- 2
મિકચર માં કર્સ કરી લેવી પછી તેમાં મીઠું નાખીને થોડા મીઠા સોડા નાખી મિક્સ કરી લેવું
- 3
ત્યાર બાદ તેલ ગરમ કરી ધીમી આંચે રાખી વડા જેવા શેપ આપી તળી લેવા આરીતે
- 4
ત્યાર બાદ તેને ઠંડા પાણી માં નાખી ને જ્યાં સુધી સોફ્ટ ના થાય ત્યાં સુધી રાખવા પછી સોફ્ટ થાય પછી તેને હથેરી ની મદદ થી પાણી કાઢી નીચોવી લેવા
- 5
ત્યાર બાદ દહીં માં સ્વાદ પ્રમાણે ખાંડ નાખી ને મિક્સ કરી લેવું
- 6
પછી એક પ્લેટ માં કાઢી પેલા વડા મુકવા પછી તેના ઉપર દહીં નાખવું પછી ચટણી લસણ ની મસાલા વડામાંડવી ના બી ને ઉપેર નાખી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એ બધા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે અને છોકરાઓ ને ભાવતી ડીશ છે Arpana Gandhi -
-
-
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25 #Dahivada. અમારા ઘરમાં નાના-મોટા દરેકને આ દહીં વડા ખુબ જ ભાવે છે અને સોફ્ટ એટલા બધા થાય છે કે જેને દાંત ના હોય તોપણ હોશથી આ રેસીપી ને માણે છે Jayshree Doshi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એક એવી રેસિપી છે કે ગમે ત્યારે ખાઈ શકાય છે નાસ્તામાં સ્ટાર્ટર માં લંચમાં કે ડિનરમાં બધા માં લઇ શકાય છે અને બધાની ફેવરિટ હોય છે Kalpana Mavani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697581
ટિપ્પણીઓ