મસાલા પાવ (Masala Paav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાંદા,ટામેટાં,કેપ્સીકમ બધુ આ રીતે બારીક કાપી લો. હવે માઈક્રોવેવ બાઉલ માં ઘી નાંખી થોડુ પીગળે એટલે તરત જ મીડીયમ કાંદો ઝીણોં સમારેલ, મીડીયમ કેપ્સીકમ ઝીણું સમારેલું અને મીઠુ નાખી ૨ મીનીટ માઈક્રો મોડ પર મિક્ષ્સ કરો અને તેને બહુ પાકવા ન દેવું.
- 2
પછી તેમાં ટમેટું ઝીણું સમારેલ નાંખી ફરી ૧ થી ૨ મિનીટ મિક્ષ્સ કરી લો. પછી તેમાં લાલ મરચું, ચમચી હળદર, અને ચમચી ગરમ મસાલો નાંખી મિક્ષ્સ કરી લો.હવે તેમા બ્રેડ ના નાના ટૂકડા કરી અને ૨-૩ ચમચા પાણી નાંખી હલાવો. જેથી બધો મસાલો બ્રેડ સાથે ચોટી જાય એટલે માઈક્રોવેવ પ્રુફ લીડ ઢાંકી ૨-૩ મિનીટ માઈક્રો મોડ પર મુકો.
- 3
હવે જો મસાલો ઓછો લાગે તો જરૂર પ્રમાણે નાંખવો અને હવે ૧ થી ૨ ચમચી બટર નાંખી ફરી હલાવી ૧ મીનીટ ગરમ કરો.તો રેડી છે મસાલા પાંઉ. ગરમાગરમ સર્વ કરો..માઈક્રોવેવ માં જો બનાવો તો કુકરમાં સ્ટીમ આપવી નહી..
- 4
(આજ વસ્તુ તમે ગેસ પર પણ બનાવી શકો છો)
નોન સ્ટીક પેન માં ઘી નાંખી થોડુ પીગળે એટલે તરત જ મીડીયમ કાંદો ઝીણોં સમારેલ, મીડીયમ કેપ્સીકમ ઝીણું સમારેલું અને મીઠુ નાખી મિક્ષ્સ કરો. બહુ પાકવા ન દેવું. પછી તેમાં ટમેટું ઝીણું સમારેલ નાંખી મિક્ષ્સ કરી લો. પછી તેમાં લાલ મરચું,ચમચી હળદર, અને ચમચી ગરમ મસાલો નાંખી મિક્ષ્સ કરી લો.હવે તેમા બ્રેડ ના નાના ટૂકડા કરી તેમાં નાંખી મિક્સ કરી લો અને ૨-૩ ચમચા પાણી નાંખી હલાવો.
- 5
જેથી બધો મસાલો બ્રેડ સાથે ચોટી જાય. હવે જો મસાલો ઓછો લાગે તો જરૂર પ્રમાણે નાંખવો. હવે તેને બીજા બાઉલ માં કાઢી લો. હવે કુકર માં પાણી ગરમ કરવા મુકી એ બાઉલ તેમાં મુકી હવે ૧ થી ૨ ચમચી બટર નાંખી ૨-૩ સીટી મારી દો.અથવા સીટી કાઢી તેને બાષ્પ થી પાકવા દો તો રેડી છે મસાલા પાંઉ.
ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ ની ફેમસ છે મુંબઈ માં સ્ટી્ટ ફુડ તરીકે ઓળખાય છે મુંબઈ માં તવા માં મસાલા પાંવ બનાવે છેએ રીતે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે મે સેઝવાન સોસ એડ કરીયો છે ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર બનાવજોમુંબઈ સટી્ટ ફુડ મસાલા પાંવ#EB#week8 chef Nidhi Bole -
-
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB#WEEK8મુમ્બઈની સ્ટ્રીટ. સ્ટાઇલ મસાલા પાવ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એક વાર ખાસુ તો બીજી વાર બનાવવાનું ચોક્કસ મન થાશે. Ankita Tank Parmar -
-
-
-
-
-
મસાલા પાવ(Masala pav recipe in Gujarati)
#goldenapron3#week24#word#puzzle#pav#માઇઇબૂક#post30 Bhavana Ramparia -
-
-
-
-
-
-
મિસલ પાવ (Misal Paav Recipe In Gujarati)
મુંબઈ માં આવી ને મિસલ પાઉં ના ખાઓ તો પસ્તાવું પડે,આ ડીશ મહારાષ્ટ્ર ની એકદમ પ્રિય ને વખણાતી ડિશ છે. Deepika Yash Antani -
ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)
મસાલા પાઉં એક પ્રસિદ્ધ વાનગી છે જે મુંબઈમાં બહુ લોકપ્રિય છે. મસાલા પાઉં સ્પેશ્યલ અને સરળતા થી બનતી હોય છે. આ વાનગી ને ઘર નાં નાના મોટા દરેક વ્યક્તિને ભાવે છે. Aruna Panchal -
-
-
-
-
-
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB#week8theme8#RC1 મસાલા પાવ (Quick Masala Pav) એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડું ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. આજે આપણે આ સ્ટ્રીટ ફૂડ ડીશ બનાવતા શીખીશું, જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાવ બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. Juliben Dave -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
-
More Recipes
ટિપ્પણીઓ