ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)

Jalpa Patel
Jalpa Patel @cook_26392764
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૧ ગ્લાસપાણી
  2. ૧ મોટું બાઉલ ઘઉં નો લોટ
  3. ૧ નાની વાટકીતેલ
  4. ૧ ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સોવપ્રથ એક કાથરોટ માં ઘઉં નો લોટ લ્યો.....અને લોટ ને મોણ આપો....એક વાટકી તેલ નખી ને મોણ આપો જેથી રોટલી પોચી બને....

  2. 2

    મોણ આપીયા બાદ...એમાં પાણી નાખતા જાવ અને લોટ ને બાંધતા જાવ ને પાણી થોડુક જોતા પૂરતું નખી ને લોટ બાંધવો....જેથી ઢીલો લોટ ના થઈ જાય...

  3. 3

    લોટ બંધાઈ ગયા બાદ....લોટ ના લુવા ત્યાર કરો...અને ત્યાં સુધી માં નોનસ્ટીક ગેસ પર તપવા મૂકી દો....અને લુવા ને લઇ ને સુકો બીજા લોટ માં આગળ પાછળ બોલી ને પાટલા પર રોટલી વણો

  4. 4

    રોટલી વણાય ગયા બાદ નોનસ્ટીક માં નાખો...પેલું પડ સેજ પાકે બાદ માં ફેરવો...ને ત્યારબાદ બીજું પડ સેકો....અને ૨ સેકન્ડ રાખો ત્યાં ફુલાસે રોટલી...

  5. 5

    ત્યાર છે તમારી ફૂલકા રોટલી....ને શાક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Patel
Jalpa Patel @cook_26392764
પર

Similar Recipes