સરગવાનું સૂપ (Saragva Soup Recipe In Gujarati)

Devi Amlani
Devi Amlani @cook_26738340

અહીં સરગવાનું સૂપ બનાવ્યું છે કે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે
#GA4
#Week25
#સરગવા

સરગવાનું સૂપ (Saragva Soup Recipe In Gujarati)

અહીં સરગવાનું સૂપ બનાવ્યું છે કે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે
#GA4
#Week25
#સરગવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  1. 4 નંગસરગવા શીંગ
  2. 4 નંગટામેટા
  3. ચપટીમરી પાઉડર
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1આદુ નો કટકો
  6. થોડું સમારેલું લીલું લસણ
  7. ૧ નાની ચમચીઘી
  8. 1લવિંગ
  9. થોડું જીરું
  10. ગાર્નિશીંગ માટે ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સરગવાની શીંગ અને ટામેટાને બાફી લો

  2. 2

    બફાઈ ગયા બાદ તેને બ્લેન્ડરમાં ક્રશ કરેલો અને ગાડી લો‌

  3. 3

    ત્યારબાદ તેને ઉકાળી લો અને મરી
    મીઠું આદુ ખમણીને નાખી દો અને લસણ પણ ઉકૈડી જાય બાદ નાખી દો

  4. 4

    ત્યારબાદ ઘી મૂકી તેમાં જીરું અને લવિંગ નાખી દો અને વઘાર સૂપ મા રેડી દો આ રીતના ગરમાગરમ સૂપ ધાણા ભાજી નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_26738340
પર

Similar Recipes