રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફવા ત્યાર બાદ છાલ કાઢી લો કોર્ન ફલોર ને એક વાટકી મા થોડા પાણી મા મિક્સ કરી મીઠું નાખી બેટર તૈયાર કરો તેને મિક્સ કરી બટાકા મા ને તેલ મૂકી તળી લો તેને ઠંડા થવા દો
- 2
1ચમચો તેલ મૂકી તેમાં સમારેલી ડુંગળી ટામેટાં કોબીજ મિક્સ કરી સાતડો તેમાં સોયા સોસ ચીલી સોસ સેઝવાન સોસ મિક્સ કરો મરચાં બંન્ને એડ બધું મિક્સકરીયા પછી તેમાં બટાકા મિક્સ કરો તેના પર મેગી ઈ મેજીક મસાલો મીઠું મિક્સ કરો
- 3
ગારનીશિગ માટે બટાકા ને ટોમેટો કેચઅપ તેના થી વાનગી વધારે સ્વાદિષ્ટ લાગશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
-
સેઝવાન નૂડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
#RC2ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ...ચાઈનીઝ ડિશ ની વાત આવે એટલે બધાને ભાવે જ..ઘણી વેરાયટી બનાવી શકાય છે..આજે હું ચાઈનીઝ ની જ એક રેસિપી બનાવું છું.. Sangita Vyas -
-
-
-
-
સેઝવાન બેબી કોર્ન (Schezwan Baby Corn Recipe In Gujarati)
આ ચાઈનીઝ સ્ટાટર નાના - મોટા બધા ને ભાવશે. ઓરીજીનલ ચાઈનીઝ વાનગી ફીકી હોય છે પણ ઈન્ડિયન ટેસ્ટ પ્રમાણે એમાં ફેરફાર કરી આપણા ટેસ્ટ ને ધ્યાન માં રાખીને મેં આ રેસીપી બનાવી છે.#RC3#Week3 Bina Samir Telivala -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
-
સેઝવાન હની ચીલી પોટેટો (Schezwan honey chilly potato recipe in Gujarati)
#આલુઆ પોટેટો ચિપ્સ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.... Kala Ramoliya -
સેઝવાન નુડલ્સ શોટ વીથ ચીઝ ટોપીંગ (Schezwan Noodles Shots Recipe in Gujarati)
સમથીંગ ડિફ્રનટ મે આખું અલગ રીતે જ બનાવી છે ખુબ સરસ બની છેમેગી નૂડલ્સ અલગ અલગ પ્રકારની હોય છેમેં ટ્વીસ્ટ કરીને બનાવી છે#MaggiMagicInMinutes#Collab chef Nidhi Bole -
સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
મન્ચુરિયન ડ્રાય કે ગ્રેવીવાળા મોટાભાગે સ્ટાર્ટરમાં ખવાય છે. અને તળેલી વાનગી છે. પણ એજ મન્ચુરિયન ને થોડી માત્રામાં ફ્રાઇડ રાઇસમાં બીજા વેજિટેબલ્સ સાથે નાખવામાં આવે તો એક મેઇનકોર્સની વાનગી બની જાય છે. મન્ચુરિયન તો ટેસ્ટી હોય જ છે. તો એને ચાઇનીઝ ફ્રાઇડ રાઇસ માં નાખવાથી રાઇસ વધારે સ્વાદિષ્ટ બની જાય છે. બન્નેનો સ્વાદ એકબીજા સાથે સરસ જાય છે.#સુપરશેફ4#પોસ્ટ2#dalandrice#માઇઇબુક#પોસ્ટ_38 Palak Sheth -
સેઝવાન મસાલા મેગી હોટ ડોગ (Schezwan Masala Maggi Hot Dog Recipe In Gujarat)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ શેઝવાન સ્ટાઈલ નું સ્ટાટર છે, તીખું તમતમતું પણ મોટેરા નું પ્રિય. આ એક ઈન્ડો - ચાઈનીઝ ડીશ છે.#EB#Week12 Bina Samir Telivala -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek12 ચાઈનીઝ છોકરાવ માં અતી પ્રિય હોય છે એમાં પણ ડેૃગન પોટેટો. મને પણ થીમ આવી આજ બનાવવા નું પંસદ કયું. HEMA OZA -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14699744
ટિપ્પણીઓ (3)