રામફળ ગુલકંદ કૂલર (Ramfal Gulkand Cooler Recipe in Gujarati)

Jenny Nikunj Mehta @imagelicious
ઉનાળા માં ગરમી ખૂબ હોય છે એટલે ગુલકંદ ઠંડક માટે ખૂબ ઉપયોગી છે અને ડાયાબિટીસ ના પેશન્ટ માટે રામફળ ખૂબ ઉપયોગી છે આ બન્ને સાથે ખૂબ સરસ લાગે છે.
રામફળ ગુલકંદ કૂલર (Ramfal Gulkand Cooler Recipe in Gujarati)
ઉનાળા માં ગરમી ખૂબ હોય છે એટલે ગુલકંદ ઠંડક માટે ખૂબ ઉપયોગી છે અને ડાયાબિટીસ ના પેશન્ટ માટે રામફળ ખૂબ ઉપયોગી છે આ બન્ને સાથે ખૂબ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
૧ તપેલી માં રામફળ નો પલ્પ,ગુલકંદ,ખાંડ,દૂધ મિક્સ કરવું.એક ગ્લાસ માં ગુલાબ ના પાન નાખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ ગુલકંદ મિલ્કશેક(Kaju Gulkand Milkshake Recipe in Gujarati)
#GA4#week4#મિલ્કશેકકાજુ અને ગુલકંદ ની ફલેવર એક બીજા સાથે સરસ લાગે છે ગુલકંદ આઈસ્ ક્રીમ થી ટેસ્ટ વધારે સરસ લાગે છે .ગુલકંદ આઈસ્ક્રીમ હોમ મેડ છે. Namrata sumit -
બનાના ગુલકંદ સ્મુધી (Banana Gulkand Smoothie Recipe in Gujarati)
ગરમી માં કોઈ પણ મિલ્કશેક એટલો સરસ લાગે છે ને એમાં પણ જ્યારે ગુલકંદ હોય તો પૂછવું જ શું.ગુલકંદ શરીર માં ઠંડક કરે છે અને તેના થી પાચન શક્તિ માં પણ સુધારો આવે છે .ગુલકંદ માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે મીઠાઈ , પાન , લસ્સી , શરબત !આ બનાના ગુલકંદ સ્મૂધી માટે ગુલકંદ પણ મે ઘરે જ બનાવ્યું છે. Deepika Jagetiya -
ગુલકંદ મિલ્કશેક (Gulkand Milkshake recipe in Gujarati)
#FAMગુલકંદ મિલ્ક શેક ગરમી માં પીએ એટલે રિફ્રેસ થઈ જાય ને બાળકો માટે તો બેસ્ટ છે. મિલ્ક પણ પીવે ને મજા પણ આવી જાય અમારે ઘરે તો બધાય નુ ફેવરિટ છે..... 😋😋😋 Heena Dhorda -
કાજુ ગુલકંદ શેક (Kaju Gulkand Shake Recipe In Gujarati)
#mr કહેવાય છે કે ગુલકંદ અને હેલ્થ માટે ખૂબ સારું હોય છે માટે અમારા ઘરે અમે રોજ ગુલકંદ શેક બનાવી છીએ. Nidhi Popat -
વોટરમેલન કૂલર
ગરમી ની સીઝન માં આ પીણું એકદમ ઠંડક આપે છે અને શરીર ની અંદર ની ગરમી પણ ઓછી કરે છે. Disha Prashant Chavda -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#RB1 ફાલુદા મારા ઘરમાં બધાની ફેવરિટ છે ઉનાળામાંમારા ઘરે વારંવાર ફાલુદો બને છૅ હું ફાલુદા બનાવવા માટે gulkand ice-cream પણ ઘરે જ બનવું છુ અને ગુલકંદ પણ ઘરે જ બનાવું છું. Arti Desai -
ગુલકંદ ફિરની (Gulkand Phirni recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ9ખીર, ફિરની, પાઈસમ - નામ કાઈ પણ કહો પણ દૂધ અને ચોખા ના મૂળ ઘટકો સાથે બનતી આ રસીલી મીઠાઇ ભારત ભર માં પ્રખ્યાત છે. થોડી વિધિ જુદી હોય શકે,પ્રાંત અને વિસ્તાર પ્રમાણે પણ મૂળ ઘટકો તો દૂધ અને ચોખા જ રહેવાના. આપણે આપણા સ્વાદ અને કલ્પના પ્રમાણે ના ઘટકો ઉમેરી તેવી ખીર બનાવી શકીએ. સામાન્ય રીતે ખીર માં આખા ચોખા અને ફિરની માં ચોખા ની જાડી પેસ્ટ નો ઉપયોગ થાય છે. પાઈસમ એ દક્ષિણ ભારત માં બનતી ખીર નું સ્વરૂપ છે જેમાં ઘણી વાર મીઠાસ માં ગોળ નો ઉપયોગ થાય છે.આજે મેં ગુલકંદ નો ઉપયોગ કરી ને ફિરની બનાવી છે. મને દાનેદાર ખીર પસંદ છે તો મેં કનકી ચોખા નો ઉપયોગ કર્યો છે અને ચોખા ની પેસ્ટ નથી બનાવી. Deepa Rupani -
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose Gulkand Shahi Lassi Recipe In Guj.)
#SRJ#cookpadgujarati#cookpadindia ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી એક અનોખી જ ઠંડક આપે છે. તેમાં પણ રોઝ ફ્લેવરની બનાવેલી લસ્સી પીવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. મેં આજે દેશી ગુલાબ અને ગુલાબ માંથી જ બનતા ગુલકંદના ઉપયોગથી રોઝ ગુલકંદ શાહી લસ્સી બનાવી છે. આ લસ્સીને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં ઈલાયચી પાવડર અને ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી છે. તો ચાલો જોઈએ ક્રીમી અને ગુલાબની સુગંધ અને મીઠાશથી ભરપૂર એવી આ રોઝ ગુલકંદ શાહી લસ્સી કઈ રીતે બને છે. Daxa Parmar -
ગુલકંદ સંદેશ વિથ સ્ટ્રોબેરી
#પનીરબંગાળી મીઠાઈ સંદેશ ને ગુલકંદ નો સ્વાદ અને સ્ટ્રોબેરી નો આસ્વાદ આપ્યો છે. Deepa Rupani -
-
ગુલકંદ ચંદન શરબત (Gulkand Sandal Cooler Recipe In Gujarati)
#SM#cookpad_guj#cookpadindiaઉનાળા ની શરૂઆત થઈ ગયી છે અને ગરમી એ પોતાના રંગ દેખાડવા નું શરૂ કરી દીધું છે. તો આવી ગરમી અને લુ થી બચવા આપણે આપણા શરીર ને હાઈડ્રેટેડ રાખવા ભરપૂર પ્રવાહી, ફળ અને શાકભાજી લેવા જોઈએ જે આપણા શરીર ને ઠંડક પણ આપે. ગુલાબ અને ચંદન એ કુદરતી શીતલદાયી ઘટકો છે. તેનું શરબત ઠંડક અને તાજગી આપે છે વડી બનાવાનું સરળ અને ઝડપી છે. Deepa Rupani -
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose gulkand sahi lassi recipe in Guj.)
#SRJ#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી એક અનોખી જ ઠંડક આપે છે. તેમાં પણ રોઝ ફ્લેવરની બનાવેલી લસ્સી પીવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. મેં આજે દેશી ગુલાબ અને ગુલાબ માંથી જ બનતા ગુલકંદના ઉપયોગથી રોઝ ગુલકંદ શાહી લસ્સી બનાવી છે. આ લસ્સીને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં એલચી પાવડર અને ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી છે. તો ચાલો જોઈએ ક્રીમી અને ગુલાબની સુગંધ અને મીઠાશથી ભરપૂર એવી આ રોઝ ગુલકંદ શાહી લસ્સી કઈ રીતે બને છે. Asmita Rupani -
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose Gulkand Shahi Lassi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : રોઝ ગુલકંદ શાહી લસ્સી One of my favourite sweet lassiલસ્સી બધી જ ફલેવર ની ભાવે 😋ગરમી ની સિઝનમાં ઠંડી ઠંડી લસ્સી નો એક ગ્લાસ મલી જાય મજા પડી જાય. Sonal Modha -
ગુલકંદ મિલ્ક શેક.(Gulkand Milk Shake)
#mrPost 1 ભારતમાં ઘણા વર્ષો થી આર્યુવેદિક રીતે ગુલાબ ના ફૂલ ની પાંદડીઓ નો ઉપયોગ કરી ગુલકંદ બનાવવામાં આવે છે. તેના થી એસીડીટી,પિત્ત,દાહ દૂર થાય છે.શરીરમાં ઠંડક આપે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
લીલા નારીયેલ ગુલકંદ બોલ્સ (fresh coconut gulkand balls recipe in Gujarati)
#ફટાફટ નારિયેળમાં મેંગેનીંઝ ધાતુ પુષ્કળ પ્રમાણમાં હોય છે જે હાડકા માટે ખૂબ જરૂરી છે. સાથે પનીરમાં પણ પ્રોટીન સારી માત્રામાં હોય છે. અને ગુલકંદ ઠંડક આપે છે. એમાં વધારાની ખાંડ નાંખવાની જરુર નથી અને લગભગ ૨૦ મિનિટમાં રેડી થઇ જાય એવી ઇન્સ્ટન્ટ રેસીપી છે. Sonal Suva -
ગુલકંદ કાજુ મિલ્કશેક(gulkand kaju milkshake recipe in gujarati)
#GA4#week4આજે મેં ગુલકંદ અને કાજુ મિલ્ક શેક બનાવ્યો છે જેને મેં વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કર્યો છે એક યુનિક ટેસ્ટ લાગે છે Dipal Parmar -
ગુલકંદ મોદક અને ચોકલેટ મોદક(modak recipe in gujarati)
#GCગણપતિ બાપા ને તો કોઈ પણ ભોગ ધરાવીએ તો ગણપતિ બાપા ને તો પસંદ આવે જ છે પણ મોદક એમનો ફૅવરિટ હોય છે બે ટેસ્ટમાં બનાવવા પ્રયત્ન કર્યો અને ખુબ જ સરસ પ્રયત્ન રહ્યો Khushboo Vora -
ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati)
#GA4#week9આ મીઠાઈ દીવારી માટે બેસ્ટ છે અને બાળકો ને સહેલાઈથી ગુલકંદ ખવડાવી શકાય છે અને ૧૫ મીનીટ માં બનાવી શકાય છે Subhadra Patel -
-
ગુલકંદ બદામ શેક(gulkand badam sheak recipe in Gujarati)
આ ગુલકંદ બદામ શેક નાના બાળકો અને મોટા બધાને ભાવશે.અત્યારે આમપણ ગરમી ખુબજ પડે છે. તો આપણા શરીરમાં થડંક પણ આપશે. Nidhi Doshi -
-
કોકોનટ-ગુલકંદ લાડુ((Coconut-Gulkand Ladu Recipe in Gujarati)
#ફટાફટપોસ્ટ 1 કોકોનટ-ગુલકંદ લાડુઆ લાડુ ઝટપટ બની જાય છે.આમાં મેં પાનચુરી મુખવાસ પણ ઉમેર્યો છે એટલે તેની ફ્લેવર વધુ સરસ બનશે. Mital Bhavsar -
કોકોનટ પાન બાઉલ વીથ ગુલકંદ આઈસ્ક્રીમ (Coconut Paan Bowl With Gulkand Ice Cream Recipe In Gujarati)
#કૂકબુકદિવાળીનો તહેવાર હોય અને સ્વીટ અને મુખવાસ વગર ના ચાલે આજે આપણે સ્વીટ અને મુખવાસનું કોમ્બિનેશન કરીને કોકોનટ પાન બાઉલ વિથ ગુલકંદ આઇસ્ક્રીમ જેમાં પાનની ફ્લેવર નું બાઉલ અને અને ગુલકંદ ફ્લેવર નુંઆઇસ્ક્રીમ .... Namrata sumit -
કાજુ ગુલકંદ ફિરની(kaju gulkand firani recipe in gujarati)
ફ્રેન્ડ કાજુ અને ગુલકંદ કોમ્બિનેશન આપણે થિકશેક મા ટ્રાઈ કર્યું જ હશે પરંતુ અહીં મેં આ ફલેવર ફિરની માં આપી કંઈક નવું ટ્રાય કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે#આઈલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
રોઝ ગુલકંદ ફિરની (Rose Gulkand Firni Recipe In Gujarati)
#DIWALI2021ફીરની એ એક મીઠી વાનગી છે જેને તમે ખાસ પ્રસંગે પિરસી શકો છો. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને ઠંડી કરીને ખાવા થી મજા આવે છે. ગુલાબ અને ગુલકંદ ના સ્વાદ ની આ ફિરનિ દિવાળી માં બનાવી તહેવાર ની મજા બમણી કરી શકો છો. Bijal Thaker -
રોઝ ગુલકંદ લાડુ (Rose Gulkand Ladoo Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ગુલકંદ શીખંડ (Gulkand Shrikhand Recipe In gujarati)
#goldenapron3#week 17 #rose#સમર ગરમીના સમયમાં શીખંડ ખાવાનુ બહુ જ મન થાય છે. અત્યારે lockdown ના પિરિયડમાં જ્યારે ફ્રુટ મળવા અઘરા છે ત્યારે તમે બાળકોને ગુલકંદ નાખી શીખંડ ખવડાવી શકો છો તેનો સ્વાદ ખરેખર અનેરો જ આવે છે. ઉનાળામાં ઠંડક આપનારો છે. Krishna Rajani -
કાજુ ગુલકંદ બાસુંદી(Kaju Gulkand Basundi Recipe in Gujarati)
#GA4#week8#post1#milk# બાસુદી ઘણાં પ્રકાર મેં બનતી હોય છે મેં આજે નવી બાસુંદી બનાવી છે, બાસુંદી તો ઘરમાં બનતી જોઈએ છે પણ કાજુ ગુલકંદ બાસુંદી એકદમ હેલ્થી બને છે અને ઝડપથી બની જાય છે Megha Thaker -
સમર કુલર (Summer Cooler Recipe In Gujarati)
#શરબતઉનાળા ની ગરમી માં ઠંડુ ઠંડુ શરબત કે icecream મળી જાય તો ખુબ મજા પડે. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14712014
ટિપ્પણીઓ (3)