જુવાર ની ધાણી ની ભેળ (Jowar Dhani Bhel Recipe In Gujarati)

Rekha ben
Rekha ben @Rekha_dave4

#GA4 #Week26
આ ભેળ બહુજ સરસ લાગે છે' આ સીઝનમાં ધાણી સરસ મલતી હોય છે

જુવાર ની ધાણી ની ભેળ (Jowar Dhani Bhel Recipe In Gujarati)

#GA4 #Week26
આ ભેળ બહુજ સરસ લાગે છે' આ સીઝનમાં ધાણી સરસ મલતી હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ધાણી
  2. 1બાફેલું બટાકુ
  3. 1નાનું બાઉલ ચવાણું
  4. 1 ચમચીચાટ મસાલો
  5. લાલ લીલી અને ગળી ચટણી
  6. 1 નાની વાટકીડુંગળી ઝીણી સમારેલી
  7. 1 નાની વાટકીકોથમીર અને મરચા
  8. તેલ થોડું ધાણી વધારવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં એક કડાઈમાં તેલ મૂકી ને ધાણી ને મમરા ની જેમ વઘારી લો

  2. 2

    ત્યાર પછી એક બાઉલમાં કાઢી લો

  3. 3

    હવે તેમાં બધી સામગ્રી નાખી ને સહેજ મીક્સ કરો

  4. 4

    પછી તેમાં બધી ચટણી ચાટ મસાલો બધું જ નાખી ને સરસ થી ભેળવી લો

  5. 5

    અને પછી સવ કરો ભેળ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha ben
Rekha ben @Rekha_dave4
પર

Similar Recipes